મહિલાએ આપ્યો બે માથાવાળી અનોખી બાળકીને જન્મ : ડોક્ટર પણ થઈ ગયા આશ્ચર્યચકિત !

આપણે સમાજમાં જોઈએ છે કે ઘણી વખત બાળકનો જન્મ થાય ત્યારે બાળક કોઇ મોટી બીમારીથી પીડાતો હોય અથવા કોઈ અંગની ખામી હોય અથવા કુદરતી વિકલાંગતા ધરાવતું હોય.

પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં આ બાળક બધા બાળક કરતાં અલગ છે કેમ કે આ બાળક બે માથા સાથે જન્મ્યુ છે.

મધ્યપ્રદેશના છત્તરપુર વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે આવા બાળકનો જન્મ થતાં જ ડૉક્ટર પણ ચોંકી ઉઠયા હતા.

અહીંની રહેવાસી 24 વર્ષની એક મહિલાએ આરોગ્ય કેન્દ્રમાં બે માથાવાળા બાળકને જન્મ આપ્યો હતો.

બાળકની નોર્મલ ડિલિવરી થઈ હતી પરંતુ બાળકને જોઈને જ બધા ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે આ બાળકીને બે માથા હતા જેમાં બીજું માથું પગ પાસે હત્તું.

બાળકીનું બીજું માથું કે જે પગ પાસે હતું તે સંપૂર્ણ રીતે વિકસિત ન હતું.

જ્યારે બાળકીનો જન્મ થયો ત્યારે તેનું વજન 3.3 કિલોગ્રામ હતું.

આ બાળકીના જન્મને લઇને તેના માતા-પિતા પણ ખૂબ જ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

આ બાળકીના જન્મ પહેલા પણ ઘણા એવા કિસ્સા સામે આવ્યા હતા જેમાં બાળક બે માથા સાથે જન્મ્યો હોય પરંતુ આ કિસ્સામાં બાળકીનો એક માથું ઉપર છે અને બીજુ માથુ પગ પાસે છે જે ઘણો જ અનોખું રહ્યું છે.

હાલમાં આ બાળક સંપૂર્ણ રીતે વિકસિત ન હોવાથી સારવાર હેઠળ છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.