ભગવાન શિવની સામે બેઠેલો નંદી તમારી કિસ્મત બદલી શકે છે, વિશ્વાસ ન હોય તો “ઓમ” લખીને શેર કરો

મિત્રો ભારત દેશમાં ઘણાબધા મંદિરો આવેલા છે જેમાં ખાસ કરીને ભગવાન શિવના મંદિરો એટલે કે શિવાલયો તો દરેક ગામમાં હશે જ. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં પણ ઘણાબધા મંદિરો આવેલા છે.

દરેક લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે અલગ અલગ મંદિરે ભગવાનના દર્શન કરવા માટે જતા હોય છે અને જુદા જુદા મંદિરોમાં અલગ-અલગ ભગવાનની મૂર્તિ સ્થાપિત હોય છે.

લોકો પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ પ્રમાણે દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે પરંતુ ભગવાન શંકરને માનવા વાળા લોકોનો વર્ગ ખૂબ જ મોટો છે જ્યારે પણ આપણે ભગવાન શંકરના મંદિરે જઈએ છીએ ત્યારે શિવલિંગની બરાબર સામેની બાજુએ હંમેશા ભગવાન શંકરના વાહન નંદીની મૂર્તિ સ્થાપિત કરેલી હોય છે.

મિત્રો તમે જાણો છો આ નંદી કોણ છે? અને શા માટે તે હંમેશા ભગવાન શંકરની સામે બેઠા હોય છે.

શાસ્ત્રોમાં જણાવ્યું છે કે શીલાદ નામના એક ઋષિ હતા જેમણે પોતાની તપસ્યાથી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા ભગવાન શંકર પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા જેમાં પુત્રને આપ્યો હતો જેનું નામ નંદી રાખવામાં આવ્યું હતું.

એક વખત ઋષિના આશ્રમમાં મિત્ર અને વરૂણ નામના બે મહાત્મા આવ્યા હતા પરંતુ તે આશ્રમમાંથી વિદાય લેતા હતા ત્યારે તેમણે ફક્ત મને જ દીર્ઘાયુ થવાના આશીર્વાદ આપ્યા તેમણે આ મહાત્માઓને પોતાના પુત્રને આશીર્વાદ ના આવવાનું કારણ પૂછ્યું ત્યારે ઋષિ મિત્ર અને વરુણ એ કહ્યું કે નંદિની આયુ ખૂબ જ ઓછી છે જેથી અમે દીર્ધાયુંના આશીર્વાદ આપી શકીએ નહીં.

પોતાના પિતાની અવદશા જોઇને નંદીએ કહ્યું કે ભગવાન શંકરે મને જીવન આપ્યું છે તો રક્ષાની જવાબદારી પણ તેમની જ છે.

ત્યારબાદ નંદીએ ભગવાન મહાદેવની તપસ્યા કરી અને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા ત્યારે ભગવાન શંકરે નંદીને વરદાન માંગવાનું કહ્યું ત્યારે નંદીએ કહ્યું કે હું સદાકાળ માટે તમારા સાનિધ્યમાં જ રહેવા માંગુ છું.

ભગવાન શંકર નંદીની આ ઇચ્છા સાંભળીને ખુબ જ ખુશ થઇ ગયા અને પોતાના ગળે લગાવી બળદનો ચહેરો આપ્યો.

મિત્રો નંદી ફક્ત શિવજીની સવારી જ નહીં પરંતુ તે શિવજીના સૌથી મોટા ભક્ત પણ હતા. કહેવાય છે કે આ રીતે નંદીને ભગવાન શિવે કાયમ માટે પોતાના વાહન તરીકે સ્વીકાર કર્યા અને જ્યાં પણ શિવાલય હોય છે ત્યાં ભગવાન શિવની સામે નંદી રાખવામાં આવે છે.

મિત્રો તમને પણ ભગવાન શિવ પર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કોમેન્ટમાં ઓમ લખીને માહિતીને શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.