જો તમારા ઘરમાં ગરોળી દેખાય તો તેના પર નાખી દો આ એક વસ્તુ, થશે અપાર ધન વર્ષા, ક્યારેય નહીં ખૂટે ધન !

મિત્રો આપણે જાણીએ છીએ કે ગરોળી એક એવો જીવ છે જે મોટાભાગના ઘરોમાં જોવા મળે છે અને ગરોળી શિયાળા કરતાં ઉનાળામાં વધુ જોવા મળે છે.

કેટલાક લોકો એવા પણ છે જે ગરોળીને જોઈને ડરી જતા હોય છે પરંતુ મિત્રો તમને ખબર નહીં હોય કે ગરોળી તેમના માટે કેટલી શુભ છે.

શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું છે ગરોળીની પૂજા ભારતના કેટલાક મંદિરોમાં પણ કરવામાં આવે છે.

મિત્રો આવું જ એક મંદિર શ્રી રંગનાથ સ્વામી મંદિર છે જ્યાં દિવાલો ઉપર ગરોળીનો ફોટો બનાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ ગરોળીને જોવા માત્રથી ભગવાનના દર્શન કરવા બરાબર લાભ થાય છે અને દરેકના ઘરમાં જોવા મળતી આ પ્રકારની ગરોળી આપને ભાવિની ઘણી ઘટનાઓ વિશે સંકેત આપે છે.

શકુન શાસ્ત્ર પ્રમાણે જો તમે દિવસ દરમ્યાન જમતી વખતે ગરોળી જુઓ છો તો જલદીથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે અથવા તમને કોઈ શુભ પરિણામ મળી શકે છે.

જો તમે ગરોળીને વાતચીત કરતા જુઓ છો તો પછી તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો.

જો ગરોળી એકબીજાની સાથે લડતા-ઝઘડતી જોવા મળે તો આ એક લડતને સૂચવે છે અને જો તેઓ અલગ થઈ ગઈ હોય તો તમે તમારા પ્રિયજનથી અલગ થઇ શકો છો.

આ ઉપરાંત દિવાળીની રાત્રે જો તમે ગરોળી જોવા મળે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે જોવા મળતી ગરોળી આખા વર્ષ માટે સમૃદ્ધિ લાવી શકે છે.

આપણે જાણીશું કે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે અને તમારા ઘરમાં અપાર ધનવર્ષા કરવા માટે કેવો ઉપાય કરવો જોઈએ.

આ ઉપાય કરવા માટે તમારે જ્યારે તમારા ઘરની દિવાલ પર તમે ગરોળી જુઓ છો ત્યારે દૂરથી ગરોળી ઉપર કંકુ ભાતને નાખવા જોઈએ. આ ઉપાય કરતી વખતે તમારે જે ઇચ્છા હોય તેના વિશે બોલવું પડશે.

શાસ્ત્ર પ્રમાણે ગરોળીની પૂજા કરવાથી સંપત્તિ સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને સંપત્તિ માટેના નવા માર્ગ ખુલી જાય છે.

એક એવી પણ માન્યતા છે કે જે ઘરમાં ગરોળી રહેતી હોય તે ઘરમાં લક્ષ્મીના આશીર્વાદ રહેતા હોય છે. સામાન્ય રીતે ગરોળી ઘરમાં આવતાંની સાથે જ આપણે તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ અથવા તેના માટે અલગ અલગ દવાઓ અને પાઉડરનો છંટકાવ કરીએ છીએ.

મિત્રો એક બાબતે ચોક્કસ ધ્યાન રાખજો કે જ્યારે તમારા ઘરમાં ગરોળી રહેતી હોય ત્યારે તમને ધન સંબંધિત કોઇ તકલીફ નહીં પડે તેમ જ ઘરમાં પૈસાની કમી પણ જોવા નહીં મળે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.