આજના શુભ દિવસે શ્રી વિષ્ણુ ભગવાનના 24 નામ મંત્રનો પાઠ કરો : કોમેન્ટમાં શ્રી હરી લખી શેર કરો

નમસ્કાર મિત્રો સૌપ્રથમ બધાને ભીમ અગિયારસ ની હાર્દિક શુભકામના.

આજે આપણે જાણીશું ભગવાન શ્રી હરિ વિષ્ણુના 24 અવતારના નામ અને તેના મંત્ર જાપ વિશે.

ભગવાન વિષ્ણુની ચાર ભુજાઓમાં ગદા, ચક્ર, કમળ અને શંખ હોય છે.

ભગવાન વિષ્ણુના 24 નામો એ ભગવાન વિષ્ણુની ચાર હાથોમાંના ચાર પદાર્થોની સ્થિતિમાં અલગ અલગ રાખી 24 નામનો સમૂહ બને છે અને આ 24 નામોના સમૂહને ચતુર્વિસતિ કેશવ નામથી ઓળખવામાં આવે છે.

ચાલો મિત્રો હવે આપણે આ ચોવીસ નામનો પાઠ કરીએ :

 

મિત્રો હતા ભગવાન વિષ્ણુના 24 અવતારના નામ, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો ખાસ કરીને કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો અને આ માહિતીને શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.