ચમત્કાર / મા અંબાની અખંડ જ્યોતમાં થયા વાહન વાઘના દર્શન, જુઓ વિડિયો

મિત્રો અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે આવેલા અંબાજી મંદિરથી આશરે બે કિલોમીટર ગબ્બરના પહાડમાં આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે.

અહીં ગબ્બર પર્વત પર અખંડ જયોત વર્ષોથી થાય છે. 52 શક્તિપીઠમાંથી એક ગણાતા અંબાજી માતાના મંદિરને આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે.

મિત્રો અહીં સવારે આરતીના સમયે એક મોટો ચમત્કાર થયો હતો જેમાં અખંડ જ્યોતમાં સાક્ષાત વાઘના દર્શન થયા હતા અને આ દ્રશ્ય જોઇને ભકતો ભાવવિભોર થઇ ગયા હતા.

મિત્રો ઘણા બધા લોકોએ આ ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો છે અને આ વીડિયોમાં જ્યોતની અંદર સાક્ષાત મા અંબાના વાહન વાઘ નું સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોની અંદર વાઘના બે કાન, બે આંખ અને મોઢું જોવા મળી રહ્યું છે.

મિત્રો કહેવાય છે કે જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાની શું જરૂર એટલે જ જેમ જેમ વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમ તેમ ભક્તો ની અંદર કુતુહલતા જોવા મળી રહી છે.

વિડીયો ક્રેડીટ : મન મંદિર યુટ્યુબ ચેનલ (Man Mandir)

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.