ઉતરાયણના દિવસે પીપળાના પાન ઉપર આ વસ્તુ મૂકીને અહીંયા ફેંકી દો, બની જશો કરોડપતિ, સાત પેઢીઓ સુધી નહીં ખૂટે પૈસા

14 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવતો ખાસ તહેવાર એટલે મકરસંક્રાંતિ જે હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર છે જેને લોકો ખુબ જ ધામધુમપુર્વક ઉજવે છે.

મકરસંક્રાંતિના દિવસે આખો દિવસ લોકો પતંગ ચગાવે છે.

આ ઉપરાંત આ દિવસે જો તમે અમુક એવા ઉપાયો પણ કરી લેશો તો તમારા ઘરમાં ગરીબી, નકારાત્મકતા, ધનની કમી વગેરે વગેરે સમસ્યાઓ હંમેશને માટે દુર થઈ જશે.

મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાનું મહત્વ હોય છે.

મકરસંક્રાંતિના દિવસે જો કોઈ ગરીબ તમારા ઘરે આવે તો તેને ભોજન અથવા કોઈપણ વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ જેથી કરીને તમારી છે પણ સમસ્યાઓ હોય તે દૂર થઈ જાય.

મિત્રો આજે આપણે એવા ઉપાય વિશે વાત કરવાના છીએ જેના દ્વારા જો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા હોય તો તે દૂર થઈ જાય છે અને માતા લક્ષ્મીનો જો ઘરમાં વાસ ના હોય તો તે પણ તમારા ઘરમાં નિવાસ કરશે.

મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મકરસંક્રાંતિના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને તૈયાર થઈ જવાનું છે.

ત્યાર બાદ તમારે પૂજાસ્થાનમાં બેસવાનું છે, જો તમારા ઘરની આસપાસ પીપળો હોય તો તેના પરથી પીપળાના સાત પાન તોડી લાવવાંના છે.

ત્યારબાદ તમારે સાત મુઠ્ઠી કાળા તલ લેવાના છે અને ગોળ લેવાનો છે.

પછી તમારે પૂજાસ્થાનમાં બેસીને માતા લક્ષ્મીની પૂજા કરવાની છે.

પછી માતા લક્ષ્મી આગળ ગાયના ઘીનો દીવો પ્રગટાવવાનો છે.

પીપળાના સાત પાનને સ્વચ્છ પાણીથી ધોઈને એકદમ ચોખા કરીને ત્યાર પછી સાત પીપળાના પાન માતા લક્ષ્મીજીની આગળ મૂકી દેવાના છે.

ત્યારબાદ આ પીપળાના પાન ઉપર કાળા તલ અને એક-એક ટુકડો ગોળનો મુકવાનો છે.

ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને વિઘ્નહર્તા ગણપતિજીની પૂજા આરાધના કરવાની છે.

ત્યાર બાદ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા ગણપતિ બાપાની વિધિવત રીતે પૂજા આરાધના કરવાની છે અને શુદ્ધ ઘીનો દીવો કરીને હાથ જોડી પ્રાર્થના કરવાની છે.

પ્રાર્થનામાં તમારે ઘરમાં જે સમસ્યાઓ હોય અને તમારા મનની જે ઇચ્છા હોય તે દેવી-દેવતા આગળ કહેવાની છે.

ત્યાર પછી ભગવાન આગળ મૂકેલા પીપળાના પાન લઈને તમારા ઘરની આસપાસ નદી હોય તો તેમાં આ પાનને વહેતા મૂકી દેવાના છે.

આ ઉપાય કરવાથી ઘરમાં અને પરિવારમાં સુખ-શાંતિ અને માતા લક્ષ્મીજી તમારા ઉપર પ્રસન્ન થઈને તમારા ઘરમાં વાસ કરશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.