રોજ આ બાળક કરે છે નવા નવા ચમત્કાર : લોકો માની રહ્યા છે ભગવાન વિષ્ણુનો અવતાર

મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં ઘણા ચમત્કારો થતા હોય છે અને તમે પણ ઘણા બધા ચમત્કાર તમારા નજર સામે પણ જોયા હશે અને ચમત્કાર વિશે સાંભળ્યું પણ હશે.

ઘણા લોકો આ પ્રકારના ચમત્કારોમાં માનતા હોય છે અને ઘણા લોકો ચમત્કાર નથી માનતા, બધી પ્રકારના લોકો જોવા મળે છે.

મિત્રો તમે તમારી જિંદગીમાં ઘણા બધા બાળકોને જોયા હશે જેમાં ઘણા બાળકો એવા હોય છે કે બીજા બાળકો કરતા અલગ પડતા હોય છે.

આજના આર્ટિકલમાં આપણે એવા બાળક વિષે જાણીશું કે અન્ય બાળકો કરતા અલગ છે.

આ બાળકના જન્મની સાથે જ તેની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. મિત્રો આ કિસ્સો છે રામગઢનો કે જ્યાં એક ખાસ બાળકે જન્મ લીધો છે.

આ બાળકનો જન્મ 10 ઓગસ્ટના રોજ થયો હતો અને બાળકના જન્મની સાથે જ તેને જોવા માટે લોકો દૂરદૂરથી આવવા લાગ્યા.

આ બાળકની મુખ્ય ખાસિયત એ છે કે તેના શરીર ઉપર એટલે કે કપાળ, બાજુ અને છાતી ઉપર દરરોજ અલગ-અલગ આકારો જેવા કે ત્રિશુલ, સ્વસ્તિક, ઓમ, ત્રિનેત્ર વગેરે ઉભરી આવે છે જેને લઇને આ બાળક ખૂબ જ ચર્ચામાં છે.

અને તેને જોવા માટે ગામના જ નહીં પરંતુ આજુબાજુના વિસ્તારોમાંથી જિલ્લામાંથી લોકો આવી રહ્યા છે.

ઘણા વ્યક્તિઓનું માનવું છે કે આ બાળક શિવનો અવતાર છે જ્યારે ઘણા લોકો એમ કહે છે કે આ બાળક વિષ્ણુનો અવતાર છે.

હમણાં જ બાળકના કપાળ ઉપર ત્રિશુલનો આકાર ઉભરી આવ્યો હતો.

આ બાળકની અદભુત તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

તમે પણ આ બાળકની તસવીર જોઈને કહેશો કે ખરેખર આ બાળકના કપાળની ઉપર ત્રિનેત્ર, ઓમ, ત્રિશુલ વગેરે જેવી આકૃતિ જોવા મળી રહી છે.

એવું પણ કહેવામાં આવે છે કે સાંજ થતાં થતાં જ આકૃતિ આછી થવા લાગે છે અને અંધારું થતાં જ આ આકૃતિ અદ્રશ્ય થઇ જાય છે.

જ્યારે સવાર થાય છે ત્યારે ફરીથી આ બાળકના શરીર ઉપર આકૃતિઓ દેખાવા લાગે છે.

મિત્રો માહિતી અનુસાર આ બાળક એકદમ તંદુરસ્ત છે અને બાળકના પરિવારનું એવું કહેવું છે કે બાળક સંપૂર્ણપણે તંદુરસ્ત છે અને આ બધી ઘટનાઓની તેની તંદુરસ્તી પર કોઈ પ્રકારની અસર પડતી નથી.

આ બાળકના જન્મ થવાની સાથે જ ઘરમાં રોજ તહેવાર જેવું વાતાવરણ બની રહે છે.

ડોક્ટર પણ આ બાળકને જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા છે અને તેમનું પણ કહેવું છે કે અમને પણ ખબર નથી કે આવું કેમ થઈ રહ્યું છે.  આ બાબતની ખબર તો કોઈ મોટા મેડિકલ સંસ્થા દ્વારા જ લગાવી શકાય.

મિત્રો આ બાળક વિશે તમારું શું કહેવું છે કે કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.