આજના બજાર ભાવ, સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડના બજારભાવ | Commodity Price 15 ઓક્ટોબર 2021

ખેડૂત મિત્રો માટે આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ :

Today’s Commodity Rate (15/10.2021)

કપાસ : ૮૦૦ થી ૧૭૮૧

ઘઉં લોકવન : ૪૧૨ થી ૪૮૦

ઘઉં ટુકડા : ૪૧૨ થી ૫૫૪

જુવાર સફેદ : ૩૪૦ થી ૬૦૦

તુવેર : ૧૦૦૦ થી ૧૧૯૨

ચણા પીળા : ૭૬૬ થી ૧૦૧૧

અડદ : ૧૧૦૦ થી ૧૫૪૦

મગ : ૧૧૪૦ થી ૧૩૫૦

મગફળી જાડી : ૮૭૦ થી ૧૨૧૦

મગફળી જીણી : ૭૭૦ થી ૧૧૮૦

તલી : ૧૮૦૦ થી ૨૦૫૧

એરંડા : ૧૧૨૦ થી ૧૧૮૦

સોયાબીન : ૮૧૦ થી ૧૦૨૦

સિંગફાડા : ૯૨૦ થી ૧૪૧૦

કાળા તલ : ૨૦૪૧ થી ૨૬૯૦

લસણ : ૫૫૦ થી ૮૫૦

ધાણા : ૧૧૫૦ થી ૧૪૬૦

જીરું : ૨૪૨૦ થી ૨૬૪૦

ગુવારનું બી  : ૧૦૮૦ થી ૧૧૧૦

રોજબરોજના તાજા બજાર ભાવ જાણવા માટે આપણા આ પેજને લાઇક કરી લેજો.