આ ત્રણ વસ્તુ ખરીદવી હોય તો આજે જ ખરીદી લેજો, આવતા મહિનાથી વધી જશે તેના ભાવ

મિત્રો આપણે જાણીએ છીએ કે ખાદ્યચીજોના ભાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે સામાન્ય માણસને વધુ એક ઝટકો આવવાનો છે.

આવતા મહિનાથી એસી, ફ્રીઝ વોશિંગ મશીનના ભાવમાં વધારો આવવાનો છે.

સરકાર વોશિંગ મશીન, ફ્રીઝ અને એસી જેવી વસ્તુ ઉપર જીએસટી વધારવા પર વિચાર કરી રહી છે.

મિત્રો આ ત્રણેય વસ્તુ ઉપર હાલમાં 18% જીએસટી લાગી રહ્યો છે અને હવે તેને વધારીને 28% કરવા ઉપર સરકાર વિચારણા કરી રહી છે.

જો આ ત્રણ વસ્તુઓ ઉપર 28 ટકા જીએસટી લાગુ કરવામાં આવશે તો આ ત્રણે વસ્તુઓના ભાવમાં મોટો વધારો આવી શકે છે.

આવતા મહિને જીએસટી કાઉન્સિલની એક બેઠક મળવા જઇ રહી છે જેમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવશે તેવું મીડિયા રિપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

એસી, ફ્રિજ, વોશિંગ મશીન પર જીએસટી દર વધારો સરકાર વિચારણા કરી રહી છે એટલે કે હાલમાં એસી, ફ્રિજ, વોશિંગ મશીન વગેરે ઉપર 18 ટકા જીએસટી લાગે છે પરંતુ આ વસ્તુઓ ઉપર 28 ટકા જીએસટી કરવાની સરકાર વિચારણા કરી રહી છે. એટલે કે આવતા મહિનાથી આ ત્રણે વસ્તુ 10% મોંઘી થઈ જશે.

એક રિપોર્ટ અનુસાર white goods પરના જીએસટી ને 18 ટકાથી વધારીને 28% કરવાની સરકાર વિચારણા કરી રહી છે.

હાલમાં white goods 18% જીએસટી સ્લેબમાં આવે છે. તમને જણાવી દઈએ કે ચાર વર્ષ પહેલા સરકારે white goods પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો હતો.

મિત્રો હાલમાં 5 ટકાના સ્લેબમાં ફ્રોઝન શાકભાજી, ખાતર, મસાલા, પ્લાસ્ટિક વેસ્ટનો સમાવેશ થાય છે.

12 ટકાના સ્લેબમાં ઘી, નટ્સ, ફ્રુટ પર્સ હેન્ડબેગનો સમાવેશ થાય છે.

જ્યારે 18% સ્લેબમાં વોશિંગ મશીન, એસી, ફ્રીજ, કૅમેરા, શેમ્પુનો સમાવેશ થાય છે.

અને 28% સ્લેબમાં મોટરસાયકલ, પાન મસાલા, સન સ્ક્રીનનો સમાવેશ થાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.