જો તમારા ફોનમાં આ 13 એપ્લિકેશન છે તો આજે જ કરી દેજો ડીલીટ નહિતર પસ્તાવાનો વારો આવશે!

મિત્રો ગુગલ પોતાના પ્લેસ્ટોરમાંથી 13 જેટલી એન્ડ્રોઇડ એપ્લીકેશનને ડીલીટ કરી દીધી છે કેમકે આ એપ્લિકેશન ખોટી રીતે યુઝર્સને ટાર્ગેટ કરી રહી હતી.

Google દ્વારા જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તે એપ્લિકેશનને લાખો યૂઝર્સ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લીધી છે.

આ એપ્લિકેશન યુઝર્સને એડ દ્વારા ટાર્ગેટ કરવાનું કામ કરે છે એટલે જો તમારા ફોનમાં આમાંથી કોઇપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ થયેલી છે તો તરત જ ડીલીટ કરી દેવી જોઈએ.

કોમ્પ્યુટર સિક્યોરીટી કંપની મેક્ફી દ્વારા ગૂગલ પળે સ્ટોરમાં રહેલી કેટલીક ખતરનાક એપ્લિકેશન વિશે રિપોર્ટ તૈયાર કર્યો છે અને રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ એપ્લિકેશન ખોટી રીતે યૂઝર્સને એડ આપી રહી હતી.

આ એપ્લિકેશન યુઝર્સના ફોનને એડવર્ટાઇઝથી ભરી દે છે અને ત્યારબાદ યૂઝર્સનો ફોન હેંગ અથવા ધીમો થઇ જાય છે.

ગૂગલ પોતાના play store માંથી 13 જેટલી ખતરનાક એપ્લિકેશનને બંધ કરી દીધી છે પરંતુ હજુ પણ કેટલાક યૂઝર્સ દ્વારા આ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી રહી છે.

મિત્રો google પોતાના play store ઉપર જ્યારે પણ એપ્લિકેશન લિસ્ટ થાય છે ત્યારે તેની સેફટીની તપાસ તો કરે જ છે પરંતુ ઘણીવાર આ પ્રકારની ખતરનાક એપ્લિકેશન સુરક્ષા કવચની બહાર સુરક્ષાચક્રથી બચીને google play store ઉપર લિસ્ટ થઈ જાય છે અને ત્યારબાદ આ એપ્લિકેશનને ઓળખવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

જે તે એપ્લીકેશન ડીટેક્ટ કરવામાં આવી છે જેમાં મોટાભાગની junk cleaner એપ્લિકેશનનો સમાવેશ થાય છે જે યુઝર્સના ફોનને ખોટી રીતે યુઝ કરી રહ્યા હતા.

ખતરનાક એન્ડ્રોઇડ એપ્લીકેશનનું લિસ્ટ :

જંક ક્લિનર – Junk cleaner

ફુલ ક્લિનર – Full cleaner

ક્વિક ક્લિનર – Quick Cleaner

કીપ ક્લિનર – Keep Cleaner

સુપર ક્લીનર – Super Cleaner

કુલ ક્લીનર – Cool Cleaner

સ્ટ્રોંગ ક્લીનર – Strong cleaner

મેટીયોર ક્લિનર  – Meteor Cleaner

પાવર ડોક્ટર – Power Doctor

ફિંગરટીપ ક્લિનર – Fingertip Cleaner

વિન્ડી ક્લીનર – Windy Cleaner

ઈજી ક્લીનર – Easy Cleaner

કારપેટ ક્લિનર – Carpet Cleaner

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.