આ ભાઈએ ખોલી નાખી સુરજ ભુવાની પોલ : જુઓ શું કહ્યું

મિત્રો આપણે જાણીએ છીએ કે રાજ્યમાં મહિલાઓ પર દુષ્કર્મના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે વધુ એક રાજકોટમાં કિસ્સો નોંધાયો છે.

એક યુવતી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને આ યુવતીએ ઝેરી દવા પીધા પછી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી ત્યાં તેણીને સૌપ્રથમ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

પૂછપરછમાં જાણવા મળ્યું છે કે જૂનાગઢના સુરજ સોલંકી નામના ભૂવાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે.

આ ભુવો છેલ્લા દસ મહિનાથી તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો તેવું આ મહિલાએ જણાવ્યું હતું.

આ ઉપરાંત સોશિયલ મીડિયામાં આ મહિલાની સુસાઈડ નોટ પણ વાયરલ થઇ છે જેમાં તેણીએ આપઘાત કરવા પાછળનું કારણ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે સુરજ સોલંકી નામના ભૂવાએ મને ગર્ભવતી બનાવી અને ત્યાર બાદ ગર્ભપાત કરાવ્યાનો ઉલ્લેખ પણ suicide નોટમાં કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સુસાઇડ નોટમાં સુરજ સોલંકીના બે મિત્રો સંજય અને ગુંજન જોશી પણ તેને પરેશાન કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મિત્રો આ બધાની વચ્ચે એક ભાઈએ સુરજ સોલંકીની પોલ ખોલી છે તેને ફેસબુકમાં વિડિયો અપલોડ કરીને સુરજ ભુવા વિશે જણાવ્યું હતું.

આ સુસાઇડ નોટમાં મહિલાએ જણાવ્યું કે હું દસ મહિના પહેલા મારા અંગત કારણોસર સુરજ ભાઈ લાખાભાઈ સોલંકી નામના ભૂવા પાસે જોવડાવવા માટે ગઈ હતી ત્યારે સુરત સોલંકીએ તેનો પોતાનો પર્સનલ નંબર આપ્યો હતો અને થોડા સમય સુધી વાતચીત કર્યા બાદ તેણે મને લગ્નનું વચન પણ આપ્યું હતું.

મને ખોટી રીતે ભ્રમિત કરીને છેલ્લા દસ મહિનાથી મારૂ શારીરિક શોષણ કરી રહ્યો હતો અને આ સમય દરમિયાન હું પ્રેગનેટ પણ થઇ ગઇ હતી પરંતુ સુરજના મનમાં કંઈક બીજું જ ચાલતું હતું અને તેણે મને દવા આપી દીધી અને છેલ્લા એક મહિનાથી મને મૂકીને ચાલ્યો ગયો છે.

મિત્રો આ ઘટના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.