200 વર્ષ બાદ તબાહી મચાવવા આવી રહ્યું છે સૌથી ભયંકર વાવાઝોડું !! વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

મિત્રો આપણે જાણીએ છીએ કે વૈજ્ઞાનિકો દ્વારા અનેક વખત તબાહીની આગાહી આપવામાં આવતી હોય છે અને તેમની મોટા ભાગની આગાહીઓ સાચી પડતી હોય છે.

સેન્ટર ઓફ એકસેલન્સ ઇન સ્પેસના વૈજ્ઞાનિકોએ 28 માર્ચ 2020 ના રોજ સૂર્યમાં બે ખૂબ જ મોટા ભયંકર વિસ્ફોટ જોયા હતા.

આ વાવાઝોડા વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે એક મધ્ય કક્ષાનું વાવાઝોડું છે જેની સ્પીડ 476 થી લઈને 607 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે અને તે પૃથ્વી તરફ આટલી બધી ઝડપથી આગળ વધી રહ્યું છે.

આ વાવાઝોડુ 200 વર્ષ પછી પૃથ્વી તરફ આવી રહ્યું છે એવું વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે આ ઉપરાંત તેમણે કહ્યું છે કે વધુ ચિંતા કરવાનો વિષય નથી.

અલગ-અલગ વૈજ્ઞાનિકો વાવાઝોડા વિશે અલગ અલગ વાત કરી રહ્યા છે. એક ભૌતિકશાસ્ત્રી પ્રોફેસરનું માનવું છે કે આ વાવાઝોડાને લીધે માણસોને કોઇ ચિંતા કરવાની જરૂર રહેતી નથી.

તેમજ સક્રિય સૌર ચક્રવર્તી 2019 થી શરૂ થયું હતું તેમજ આ વાવાઝોડું 11 વર્ષ સુધી ચાલુ રહેશે અને તેની તીવ્રતા સૌથી વધુ આગામી ચાર વર્ષ બાદ એટલે કે 2025માં જોવા મળશે.

આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં પણ એક ખુબ મોટું વાવાઝોડું જોવા મળ્યું હતું જેનાથી કોઈ નુકશાન થયું ન હતું.

વૈજ્ઞાનિકોનો દાવો કરી રહ્યા છે કે આ સૂર્ય વાવાઝોડું કેટલાક દેશોમાં ઉગ્ર રીતે પણ જોવા મળી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સૂર્ય અને પૃથ્વી રેખા એકબીજાને બરાબર 30 ડિગ્રી પર જોવા મળી શકે છે તેમ જ આ વાવાઝોડાને કોરોના માસ ઇન્જેક્શન તરીકે ઓળખવામાં આવે છે.

વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે આ વાવાઝોડાથી સામાજિક જીવન ઉપર કોઇ અસર જોવા નહીં મળે.

1989 ના વર્ષ દરમ્યાન એક વાવાઝોડું આવ્યું હતું જે ઉત્તર-પૂર્વ કેનેડા ક્યૂબેક શહેર તરફથી નિષ્ફળ થયું હતું તેમજ કેનેડામાં નવ કલાક સુધી સૂર્યનો ઉદય થયો ન હતો અને અંધકાર છવાઈ ગયો હતો તેમજ વીજળી બંધ કરવામાં આવી હતી.

છેલ્લા 200 વર્ષથી આ પ્રકારનું અન્ય કોઈ વાવાઝોડું આવ્યું નથી તેમજ વૈજ્ઞાનિકો દ્વારા ફરી એકવાર આ પ્રકારના વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.

આ પ્રકારના વાવાઝોડાથી ગભરાવાની કોઈ જરૂર નથી અને કોઈ ચિંતાનો વિષય નથી તેવું વૈજ્ઞાનિકો કહી રહ્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.