દુનિયાનું એકમાત્ર એવું શિવલિંગ કે જેની લંબાઈ દર વર્ષે વધે છે, દુનિયાના અંતના રહસ્યો છુપાયેલા છે આ શિવલિંગમાં!

મિત્રો દુનિયામાં તો આપણે ઘણી બધી એવી વસ્તુઓ જોઈએ છે જેને જોયા બાદ આપણે ચોકી જતા હોઇએ છીએ.

ભારતમાં ઘણા બધા મંદિરો પણ આવેલાં છે જ્યાં અવારનવાર ચમત્કારો થતા હોય છે. મિત્રો આજે આપણે એવા મંદિર વિશે વાત કરીશું કે જ્યા સુધી શિવાલયમાં શિવલિંગ દર વર્ષે વધતી જાય છે.

એક લોકવાયકા પ્રમાણે ભગવાન શંકરનું મેગેશ્વર મંદિરમાં સ્થાપિત શિવલિંગ જીવંત સ્થિતિમાં છે. એવું કહેવાય છે કે ભારતનું જ નહિ પરંતુ દુનિયાના એકમાત્ર એવું શિવલિંગ છે જે દર વર્ષે તેની લંબાઇમાં વધારો થાય છે.

આ ચમત્કારિક શિવલિંગની લંબાઈ વધીને 9 ફૂટ કરતાં પણ વધારે થઈ ગઈ છે. ભગવાન શંકરના ચમત્કારિક શિવલિંગને જોવા માટે લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે.

મંદિરના પૂજારી એવું જણાવે છે કે શિવલિંગ દર વર્ષે એક ઇંચ જેટલું વધે છે ત્યારે સ્થાનિક લોકોનું માનીએ તો તેમને પોતાની આંખે જોયેલું છે કે શિવલિંગનું કદ સતત વધતું જ રહે છે.

સ્થાનિક લોકો કહે છે કે શરૂઆતમાં શિવલિંગની ઊંચાઈ નાની હતી પરંતુ હવે તે નવ ફૂટ સુધી વધી ગઈ છે. આ મંદિરની સ્થાપત્ય કલા ખજુરાહો મંદિરથી પણ અલગ છે.

ભગવાન શંકરના શિવલિંગ સાથે અનેક પ્રકારની માન્યતાઓ અને કથાઓ જોડાયેલી છે. લોકવાયકા પ્રમાણે આ શિવલિંગ ઉગશે અને પાતાળને સ્પર્શ કરશે અને જે દિવસે આવું થશે તે દિવસ દુનિયાનો અંત આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.