ફોટાને સ્પર્શ કરીને સાઈબાબાના આશીર્વાદ મેળવો, સાઈબાબાને પ્રસન્ન કરવાના ઉપાયો જાણો, તમારા બધા દુઃખ દૂર થશે

મિત્રો જ્યારે પણ સાઈબાબાને યાદ કરીએ છીએ ત્યારે આપણા મનમાં એક વાક્ય આવી જાય છે “સબકા માલીક એક” જ્યારે સાઇબાબા જીવતા હતા ત્યારે હંમેશા આ વાક્ય બોલતા હતા અને કહેતા હતા કે બધાનો માલિક, બધાનો ભગવાન એક જ છે.

સાઈબાબા પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે અને આજે આપણે જાણીશું કે સાઇબાબાને કઈ રીતે આપણે પ્રસન્ન કરી શકીએ.

સાઈબાબાને પ્રસન્ન કરવા માટે તમારે 7 ગુરૂવાર ઉપવાસ કરવાના છે જેથી સાઈબાબા તમારા ઉપર પ્રસન્ન રહે છે અને તમારા બધા દુઃખ દૂર કરશે.

દર ગુરુવારે તમારે સાંઈબાબાના મંદિરે દર્શન કરવા માટે જવું જોઈએ.

ગુરુવારના દિવસે સાંઈબાબાના મંદિરે જઈને ગરીબ લોકો અને જરૂરિયાત મંદોને પીળા રંગનાં વસ્ત્રોનો દાન કરો અને મદદ કરો.

પીળા રંગના ફૂલની માળા સાઈબાબાને અર્પણ કરો આવું કરવાથી તમારી આર્થિક સમસ્યાઓમાં રાહત મળશે.

ગુરુવારના દિવસે સાઈ ચાલીસા વાંચી મંત્રનો 108 વાર જાપ કરવાનો છે, તમારા બધા દુઃખ દૂર થઈ જશે.

ગુરુવારે સફેદ આસન પર બેસીને તુલસીની માળા દ્વારા કોઈ પણ મંત્રનો 108 વખત જાપ કરવો જેથી સાઈબાબા પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપા તમારા ઉપર બની રહે છે.

વર્ષમાં એક વખત શીરડી સાઇબાબાના દર્શન કરવા માટે અવશ્ય જાઓ અને તેમને અરજ કરો.

સાઈબાબા સાક્ષાત તમારી મદદ કરવા માટે ઊભા રહેશે અને જીવનની તમામ સમસ્યાનો ઉકેલ લાવશે.

તમારી બધી મનોકામના પૂર્ણ કરવા માટે સાંઈબાબાના મંદિરે દર ગુરૂવાર કરવાની માનતા રાખો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.