શરદપૂનમના દિવસે આ રીતે પ્રગટાવો એક અખંડ દીવો, ગરીબ પણ બની જશે કરોડપતિ

મિત્રો શરદ પૂનમનું ખાસ મહત્વ છે. આ દિવસે તમે એક દીવો પ્રગટાવીને કરોડપતિ બની શકો છો.

જો તમે શરદપૂર્ણિમા પર એક દીવો પ્રગટાવો છો તો કોઈ પણ ગ્રહ જો તમારાથી રીસાયેલો હશે તોપણ તમે બની જશો ધનવાન.

આસો મહિનાની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કે શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે અને કહેવાય છે કે આ દિવસે સાક્ષાત માતા લક્ષ્મી સ્વર્ગલોકમાંથી  પૃથ્વી પર આવે છે અને જે લોકો શરદપૂર્ણિમાના દિવસે જાગતા હોય અને ભક્તિપૂર્વક માતાજીની પૂજા કરતા હોય તેના ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

આ દિવસે માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

કમળ ઉપર બેસેલી માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે માતાને સોપારી ચઢાવો, લાલ ગુલાબ કે કમળદળ ચઢાવો અને માતાને ખીરના પ્રસાદનો ભોગ ચઢાવો અને પછી એક અખંડ દીવો પ્રગટાવવો.

આ અખંડ દીવો ગાયના ઘીનો પ્રગટાવો જેનાથી હંમેશા ધન પ્રાપ્તિ થતી રહે છે અને દીવો ખંડિત ના હોવો જોઈએ.

માતાની પૂજા કરતી વખતે હંમેશા બે દીવા પ્રગટાવવા જોઈએ એક તેલનો દીવો અને બીજો ઘીનો દીવો.

તેલનો દીવો જમણી બાજુ અને ઘીનો દીવો ડાબી બાજુ પ્રગટાવવો જોઈએ અને આ દીવો આખી રાત પ્રગટાવવો.

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.