99% લોકો નથી જાણતા કે સાબુદાણા શાકાહારી છે કે માંસાહારી! આ લેખ વાંચીને તમારો વહેમ થઈ જશે દૂર

મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ ભારત દેશમાં કોઇ તહેવાર હોય અથવા વ્રત ઉપવાસ હોય ત્યારે સાબુદાણાનો ઉપયોગ કરીએ છીએ.

સાબુદાણા આપણને અનેક રીતે તંદુરસ્ત રહેવા માટે મદદ કરે છે, લોકો વ્રત ઉપવાસમાં સાબુદાણા ખાવાનું પસંદ કરે છે.

સાબુદાણાનો ઉપયોગ કરીને ખીચડી, ખીર, પાપડ, વડા અને ચકરી જેવી ઘણી બધી વાનગીઓ પણ બનાવવામાં આવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સાબુદાણા ટેપીઓકા નામના ઝાડના મૂળમાંથી બનાવવામાં આવે છે. ભારતમાં આ પ્રકારના વૃક્ષો થતા નથી જેથી તેને સૌપ્રથમ દક્ષિણ અમેરિકામાંથી નિકાસ કરવામાં આવતા હતા ત્યારે ભારત તેનું એક પણ કેન્દ્ર ન હતું.

હવે તમિલનાડુના સેલમ ખાતે સાબુદાણાની ફેક્ટરી નાખવામાં આવી છે. આ ફેક્ટરી આઝાદ થયા પછી ભારતની સૌ પ્રથમ સાબુદાણા બનાવતી કંપની છે અને આજે 700 જેટલી ફેક્ટરી આ વિસ્તારોમાં કાર્યરત છે.

સાબુદાણા કઈ રીતે બનાવવામાં આવે છે?

સાબુદાણા બનાવવા માટે સૌપ્રથમ ટેપીઓકાના મૂળને સારી રીતે સાફ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પાણીમાં ઉમેરીને સાફ કરવામાં આવે છે.

આ મૂળને પ્રાચિન ભાષામાં કસાવા કહેવામાં આવે છે જ્યારે તે પાણી વડે સારી રીતે સાફ થઈ જાય છે પછી તેને બહાર કાઢીને તેની છાલ કાઢી લેવામાં આવે છે.

ત્યારબાદ તે માવા જેવું મિશ્રણ બની જાય છે જેમાં પાણી ઉમેરીને પીસવામાં આવે છે ત્યારબાદ તેને એક મોટા પાત્રમાં એકત્રિત કરી તેમાંથી વધારાનું પાણી બહાર કાઢવામાં આવે છે ત્યારબાદ તેને મશીન દ્વારા ગોળ ગોળ આકાર આપવામાં આવે છે જેને આપણે સાબુદાણા તરીકે ઓળખીએ છીએ.

હવે ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન થાય છે કે સાબુદાણા શાકાહારી છે કે માંસાહારી?

તો તમને મિત્રો આ પ્રશ્નનો જવાબ ઉપર મળી જ ગયો હશે.

સાબુદાણાને બનાવવા માટે ટેપીઓકા નામના વૃક્ષની છાલને ખાડો ખોદીને તેમાં નાખવામાં આવે છે એટલા માટે તે શાકાહારી છે પરંતુ તેને થોડો સમય માટે નહીં ઘણા લાંબા સમય સુધી ખાડામાં રહેવા દેવામાં આવે છે.

જેને કારણે તેમાં ઈયળ, જીવજંતુઓ અને અળસિયા પડે છે. આ ઉપરાંત સાબુદાણા બનાવતી કંપનીની આજુબાજુ ખરાબ વાસ પણ આવતી હોય છે જેને કારણે લોકો તેને માંસાહારી માને છે.

પરંતુ તમારે આ પ્રકારની બોગસ વાતો અને માહિતી ઉપર વિશ્વાસ કરવો ના જોઈએ કારણકે સાબુદાણા સંપૂર્ણપણે શાકાહારી છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.