રશિયા યુક્રેન વચ્ચે થશે પરમાણુ યુદ્ધ? આખી દુનિયાનું ટેન્શન વધ્યું !!

મિત્રો આપણે જાણીએ છીએ કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 25 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હજું યુદ્ધ અટકવાનું નામ જ નથી રહેતું પરંતુ તેની સામે ચિંતા વધે તેવી ઘટનાઓ બની રહી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી ભલે દુનિયાના દેશો ઉપર દબાવો વધારવા માટે અને યુદ્ધમાં વિરામ માટે આજીજી કરતા હોય પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ પુતીનના ઈરાદા કંઈક અલગ જ હોય તેવું લાગી રહ્યું છે.

રશિયાના રાષ્ટ્રપતિએ “ન્યુક્લિયર વોર ઈવેકયુએશન ડ્રીલ” કરવાની માંગ કરી છે જેણે દુનિયા આખીને ચોંકાવી દીધી છે.

પશ્ચિમી દેશો સાથે રશિયાની સ્થિતિ વધારે બગડશે કારણકે રશિયાની આ માંગ પરમાણુ યુદ્ધ તરફ લઈ જઈ શકે તેવી છે.

યુક્રેન સાથે યુદ્ધમાં રશિયાના મૃત સૈનિકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે તેવામાં પુતિનની ન્યુક્લિયર વોર ઈવેકયુએશન ડ્રીલ કરવાની માંગ તબાહી મચાવ્યા માટે હોઈ શકે છે.

આ ઉપરાંત રશિયાએ એવું પણ એલાન કર્યું હતું કે તેણે hypersonic missile નો ઉપયોગ કર્યો હતો કે જે તમામ મોટા મોટા હથિયારો કે જે પશ્ચિમી દેશો તરફથી મદદમાં મળ્યા હતા જેનો વિનાશ કરી ચૂકી છે અને હજુ દુનિયામાં કોઈ પણ દેશ પાસે તેનો જવાબ નથી.

એવું પણ માનવામાં આવે છે કે તેનો ઉપયોગ માત્ર યુક્રેનને ચેતવણી આપવા માટે કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અમેરિકા દ્વારા પણ ચેતવણી આપવામાં આવી હતી કે રસિયા કોઈપણ સમયે પરમાણુ હુમલો કરી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.