ગમે ત્યારે શરૂ થઈ શકે છે યુદ્ધ : લોકો થઈ જાવ સાવધાન, અમેરિકાએ આપી ચેતવણી

અમેરિકા વ્હાઈટ હાઉસ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે યુક્રેન અને રશિયા વચ્ચે વિવાદ ખૂબ જ તણાવ ભરેલી સ્થિતિમાં પહોંચી ગયો છે જેના કારણે રશિયા ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે છે.

આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ના ટોપ ડિપ્લોમેટ દ્વારા એક નિવેદન અનુસાર મોસ્કો યુક્રેન ઉપર હુમલો કરવા માટેની તૈયારી કરી રહ્યું છે જેને લઈને અમેરિકા સહિતના અનેક દેશો ચિંતિત છે.

આ ઉપરાંત રશિયા અને નાટો દેશો વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો વણસી રહ્યા છે.

આ ઉપરાંત થોડા સમય પહેલાં જ રશિયાએ યુક્રેનમાં રાજથાની કીવમાંથી પોતાની એસેમ્બલી ખાલી કરાવી નાખી છે કારણ કે રશિયા આ જંગમાં પોતાના લોકોને ખતરામાં નાખવા નથી માંગતું.

આ ઉપરાંત કેનેડા એ પોતાના સૈનિકોને રશિયા સામે યુક્રેનની મદદ માટે મોકલી દીધા છે.

આ ઉપરાંત બ્રિટન એ પણ ઘણી બધી મિસાઈલો યુક્રેનને આપી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે ઘણાં લાંબા સમયથી વાત ચાલુ હતી અને આ વાતચીતમાં પણ રશિયાએ યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી હતી.

યુક્રેનની મદદ કરવા માટે બ્રિટન પોતાના ટેન્ક સહિતનો સામાન યુક્રેનને આપી રહ્યું છે અને યુક્રેને કહ્યું છે કે રશિયાની સેના બેલારુસથી યુક્રેન ઉપર હુમલો કરી શકે છે તેથી અમારી મદદ કરવામાં આવે.

આવા મોટા મોટા દેશો વચ્ચે જો યુદ્ધ થશે તો હવે વિશ્વ યુદ્ધ 3 નું નિર્માણ પણ થઈ જશે જેમાં અનેક દેશોનો ખાત્મો પણ બોલી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.