દશેરાના દિવસે વાદળમાં દેખાયો રાવણ, લોકોમાં ભયનો માહોલ

નમસ્કાર મિત્રો આજના આર્ટીકલ્સ માં આપણે વાત કરીશું વિજયાદશમીના દિવસે આકાશમાં થયો એક ચમત્કાર.

વિજયાદશમી એટલે કે અંધકાર પર પ્રકાશનો વિજય આ દિવસે ભગવાન શ્રીરામે રાક્ષસ રાવણનો વધ કર્યો હતો અને લોકોને ત્રાસમાંથી મુક્ત કર્યા હતા.

રાવણને બુરાઈનું પ્રતિક માનવામાં આવે છે અને લોકો એટલા માટે જ વિજયાદશમીના દિવસે રાવણનું પૂતળું બનાવીને તેનું દહન કરે છે અને બુરાઈ ઉપર અચ્છાઈની જીતની ઉજવણી કરે છે.

વિજયાદશમીના પાવન દિવસે ઉત્તરાખંડના એક સુન્દોલા નામના ગામમાં ચમત્કાર જોવા મળ્યો હતો.

સવારમાં આ ગામનો એક વ્યક્તિ જેનું નામ છે પ્રમોદ શ્રીવાસ્તવ જે પોતાના કામ માટે બહાર જઈ રહ્યો હતો ત્યારે તેને આકાશમાં એટલે કે વાદળમાં રાવણની પ્રતિમા દેખાણી અને તે આશ્ચર્યચકિત થઇ ગયો.

વાદળના રૂપમાં રચાયેલી રાવણની આકૃતિ તમે જોઈ શકો છો. એવું લાગી રહ્યું છે કે સાક્ષાત્ રાવણ જ વાદળના સ્વરૂપ માં આવ્યો હોય.

પછી આ વ્યક્તિએ પોતાના ગામના લોકોને આકાશ જોવાનું કહ્યું અને આખું ગામ આ જોઈને ભયભીત થઈ ગયું કેમ કે વિજયાદશમીના દિવસે રાવણ દેખાયો એટલે લોકો ડરી ગયા અને ઘણા લોકો તેને ચમત્કાર કરી રહ્યા છે.

ત્યાંના લોકોએ રાવણની આ આકૃતિને પોતાના મોબાઈલમાં કંડારી લીધી અને પછી આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.