પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા ! આ બાળકે જન્મતાની સાથે જ પુષ્પરાજની સ્ટાઈલ કરી, જુઓ વિડિયો

મિત્રો સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં લોકોને માહિતીની સાથે સાથે મનોરંજન પણ મળતું રહે છે.

સોશિયલ મીડિયા ઉપર દેશ અને દુનિયાની તમામ જરૂરી અને બિનજરૂરી વસ્તુઓ ઉપલબ્ધ છે.

ક્યારે લોકોને કઈ વસ્તુ ગમી જાય અને ક્યારે તેનો ટ્રેન્ડ થવા લાગે તે કહેવું મુશ્કેલ છે.

આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી પુષ્પા ફીવર સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ કરી રહ્યો છે.

હાલમાં આઈએએસ ઓફિસર દ્વારા સોશિયલ મીડિયાની સાઇટ ટ્વિટર ઉપર એક વીડિયો શેર કર્યો છે જે માત્ર બે સેકન્ડનો જ છે.

આ વીડિયોમાં એક નવજાત બાળક પુષ્પાના ફેમસ ડાયલોગ “ઝુકેગા નહીં સાલા”ની એક્ટિંગ કરતું જોવા મળ્યું હતું.

અને આ વિડીયો લાખો લોકો જોઈ ચૂક્યા છે અને લોકોના દિલ પણ જીત્યા છે આ વીડિયોને ઘણા બધા વ્યૂઝ અને ઘણા બધા શેર પણ મળ્યા છે.

આ વીડિયોના કેપ્શનમાં એવું લખવામાં આવ્યું છે કે આ બાળક નિશ્ચિતપણે ક્યારેય ઝુકશે નહીં.

લોકોએ કોમેન્ટો પણ કરી છે અને એક વ્યક્તિએ તો કોમેન્ટમાં એવું લખ્યું કે આ બાળકની માતાએ ચોક્કસ ડિલિવરી પહેલાં પુષ્પા ફિલ્મ જોઇ હશે.

તો એક વ્યક્તિ એવું લખ્યું કે આ બાળકે જન્મતાની સાથે જ ટ્રેન્ડસને અનુસરવાનું શરૂ કરી દીધું છે.

નીચેનો  વિડીયો જુઓ : ખુબ મજા આવશે :

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.