ખુશખબર / ખેડૂતોને મળશે 12000 રૂપિયા, ફટાફટ કરો આ કામ

દેશના કરોડો ખેડૂતો માટે મહત્વની યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના.

જે યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. 2000 ના ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર મળતી માહિતી પ્રમાણે સરકાર આ સહાયને ડબલ કરવાનો વિચાર કરી રહી છે.

એટલે કે વાર્ષિક 6 હજાર રૂપિયાને બદલે 12 હજાર રૂપિયા ખેડૂતોને મળે તેના ઉપર વિચારણા ચાલી રહી છે.

જો આવુ થશે તો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા હપ્તાને બદલે 4000 રૂપિયાનો હપ્તો જમા થશે.

આ યોજનાની અંદર થતી છેતરપિંડીની અટકાવવા માટે સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

જેમાં હવે જે પણ ખેડૂત મિત્ર આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવશે તો તેને રેશનકાર્ડ નંબર અને રેશનકાર્ડની પીડીએફ અપલોડ કરવાની રહેશે.

આ ઉપરાંત જે ખેડૂતના નામ ઉપર જમીન હશે તેવા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે એટલે કે જો જમીન તમારા બાપદાદાના નામની હોય તો તમને સહાય નહીં મળે.

એટલે જે ખેડૂત મિત્રોએ હજી સુધીમાં પીએમ કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો ઝડપથી કરી દેજો જેથી કરીને જે દિવાળી ઉપર હપ્તો મળવાનો છે તે હપ્તો તમને મળી શકે.

આવી જ ખેડૂતોને લગતી વિવિધ માહિતી મેળવવા માટે આપણા આ પેજને લાઈક કરી લેજો અને માહિતીને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરશો. જય જવાન જય કિસાન.

ચેતવણી: ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.