નવા વર્ષે ખેડૂતોને મોટી ભેટ : ખેડૂતોના ખાતામાં જમા થશે 4000 રૂપિયા

ખેડૂત મિત્રોના ખાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જાન્યુઆરીના રોજ બપોરે 12:30 વાગ્યે વિડીયો કોન્ફરન્સ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના છે.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી દસ કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે.

આ ઉપરાંત કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને મેસેજ દ્વારા જણાવ્યું હતું કે નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2022 ના રોજ સરકાર ખેડૂતોના ખાતામાં પૈસા કરવા જઈ રહી છે.

દેશના મોટાભાગના ખેડૂતોના ખાતામાં પહેલી તારીખ કે પૈસા જમા થઈ જશે.

નવા વર્ષના પ્રથમ દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દસમાં હપ્તાના પૈસા કરોડો ખેડૂતોના ખાતામાં જમા કરશે.

નવા વર્ષે કેટલાક ખેડૂતોના ખાતામાં આ સરકારી ભેટ આવતા વાર લાગશે કેમકે 1 જાન્યુઆરીએ દસ કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવાના છે.

જ્યારે પીએમ કિસાન યોજનાના લાભાર્થી ની 12 કરોડ ઉપર પહોંચી ગઈ છે.

એટલે આવી સ્થિતિમાં 2 કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં આ 10મો હપ્તો જમા થવામાં થોડી રાહ જોવી પડશે.

આ ઉપરાંત ઘણા ખેડૂતો માટે નવા વર્ષની ખુશીઓ બેવડી થઈ જવાની પણ છે કેમકે ઘણા ખેડૂતોના ખાતામાં હજુ નવમાં હપ્તાના પૈસા નથી આવ્યા.

એટલા માટે સરકાર ખેડૂતોને એક સાથે બે હપ્તાના પૈસા આપવા જઈ રહી છે તો આવા ખેડૂતોને પહેલી જાન્યુઆરીએ 2000 રૂપિયાને બદલે 4000 રૂપિયા મળી શકે છે.

મિત્રો તમારા ખાતામાં રૂપિયા જમા થઈ ચૂક્યા છે કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જય જવાન જય કિસાન.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.