પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમોમાં મોટા ફેરફાર, ખાસ જોઈ લો બધા લોકો

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

સરકારે પીએમ આવાસ યોજના નિયમોમાં ફેરફાર કર્યો છે એટલા માટે જો તમે નવા નિયમો જાણતા નથી તો તમને નુકસાન પણ થઈ શકે છે એટલા માટે આજે આપણે જાણીશું આ નવા નિયમો વિશે.

જો તમને પણ આ યોજના હેઠળ મકાન આપવામાં આવ્યું છે તો તમારે જાણવું ખૂબ જરૂરી છે કે તેમાં પાંચ વર્ષ સુધી રહેવું ફરજીયાત છે નહીંતર તમારી ફાળવણી રદ કરવામાં આવશે.

સરકાર દ્વારા તમારી ઉપર નજર રાખવામાં આવશે કે પાંચ વર્ષ સુધી આ મકાનનો ઉપયોગ તમે કર્યો છે કે નહીં.

જો તમે તેમાં રહેતા હોવ તો આ કરાર લીઝ ડીડમાં રૂપાંતરિત થશે નહિતર વિકાસ સત્તાધિકારી તમારી સાથે કરાર પણ સમાપ્ત કરશે.

આ પછી તમે જમા કરે રકમ પરત આપવામાં આવશે નહીં એટલે કે એકંદરે હવે તેમાં ચાલતી હેરાફેરી બંધ થઈ જશે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે નિયમો અને શરતો અનુસાર શહેરી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવામાં આવેલા ફ્લેટ્સ ક્યારેય ફ્રી હોલ્ડ રહેશે નહીં.

પાંચ વર્ષ પછી પણ લોકોએ લીઝ પર જ રહેવું પડશે હવે તે ફાયદાકારક રહેશે કે જે લોકો પીએમ આવાસ યોજના હેઠળ મકાન ભાડે લેતા હતા તે હવે લગભગ બંધ થઈ જશે.

જો કોઈ ફાળવણી કર્તા મૃત્યુ પામે છે તો નિયમ અનુસાર લીઝ ફક્ત પરિવારના સભ્યોને ટ્રાન્સફર કરવામાં આવશે.

આ કરાર હેઠળ ફાળવણી કારો એ પાંચ વર્ષ માટે મકાનનો ઉપયોગ કરવો પડશે આ પછી મકાનોની લીઝ પુનઃસ્થાપિત કરવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.