ગુજરાતમાં 3 દિવસ 9 કલાક સુધી રહેશે વીજ કાપ !! જો તમારો વિસ્તાર છે કે નહીં? આ દિવસે પેટ્રોલ-ડીઝલ નહીં મળે

મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં pre-monsoon એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને બીજી તરફ કાળઝાળ ગરમી પડી રહી છે.

આ બધાની વચ્ચે મહુવામાં વીજ કાપ મુકવામાં આવશે.

ભાવનગર જિલ્લાના મહુવામાં વિવિધ વિસ્તારોમાં 1 જૂનથી 3 જૂન સુધી 9 કલાક વીજ પુરવઠો બંધ રહેશે.

મહુવા શહેરમાં વીજ કચેરી દ્વારા અલગ-અલગ કામગીરી કરવાની હોવાથી વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે.

1 જૂનથી હનુમાન અર્બન ફીડરમાં આવતા વિસ્તારોમાં સવારના સાડા છ વાગ્યાથી સાડા ત્રણ કલાક દરમિયાન વીજકાપ રહેશે.

2 જૂનથી વાસીતળાવ ફીડર અને ત્રણ જૂનથી ગાંધી બાગ ફીડરમાં આવતા વિસ્તારોમાં નવ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે પેટ્રોલ પંપ ડીલર એસોસીએશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા હાલમાં લોકોની હાલાકી પર ધ્યાન આપીને ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ ગુજરાત સહિત દેશભરના પેટ્રોલિયમ ડીલરોના માર્જિનમાં 2017ના વર્ષ સુધી કોઇ વધારો કરવામાં નહીં આવતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

જેને લઇને પેટ્રોલ પંપ ડીલર એસોસીએશન દ્વારા 31 મેના રોજ “નો પરચેજ” આંદોલન જાહેર કરવામાં આવ્યું છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.