મોટી રાહત / પેટ્રોલના ભાવમાં એક ઝાટકે 40 રૂપિયાનો ઘટાડો, જુઓ કોને મળશે રાહત?

મિત્રો આપણે જાણીએ છીએ કે શ્રીલંકાની સરકાર હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહી છે અને આવા સમયમાં તેને સામાન્ય નાગરિકો માટે પણ મોટી રાહતની જાહેરાત કરી છે.

સરકારે પેટ્રોલની કિંમતમાં 40 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે ત્યાંના ઉર્જા મંત્રી એ પેટ્રોલની કિમતમાં ઘટાડો કરવાનું એલાન કરતા કહ્યું કે પેટ્રોલની કિંમત હવે 410 શ્રીલંકાના રૂપિયા પ્રતિ લીટર હશે. મિત્રો ઘટાડા પહેલા 450 શ્રીલંકા રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલની કિંમત હતી.

આ ઉપરાંત શ્રીલંકામાં ડીઝલની કિંમત 430 રૂપિયા પ્રતિ લીટર છે એટલે કે પેટ્રોલ કરતા ડીઝલ મોંઘું થયું છે.

મિત્રો પેટ્રોલની કિંમતની અંદર આ ઘટાડો કરવામાં આવ્યો છે તેનાથી સામાન્ય નાગરિકોને સિદ્ધિ રાહત મળશે પણ વેપારીઓ માટે મુશ્કેલી વધી છે કેમ કે સરકાર દ્વારા ડીઝલની કિંમતમાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી.

સરકારના આ નિર્ણય બાદ લંકા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પણ સરકારી મૂલ્યને અનુરૂપ પેટ્રોલની કિંમતોમાં ઘટાડો કરશે.

મિત્રો આપણે જાણીએ છીએ કે શ્રીલંકા ખૂબ જ ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને મોંઘવારીના ઐતિહાસિક સ્તર ઉપર છે.

મિત્રો સપ્ટેમ્બર મહિનામાં ફુગાવો વધીને 69.8 ટકા થયો હતો જે ઓગસ્ટમાં 64.3 ટકા નોંધાયો હતો.

લોકો હવે ડીઝલની કિંમતમાં પણ ઘટાડો થાય તેવી આશા રાખી રહ્યા છે પરંતુ શ્રીલંકાની સરકારે હાલમાં તો માત્ર પેટ્રોલની કિંમતમાં જ રાહત આપી છે.

મિત્રો જેવી રીતે શ્રીલંકાની સરકારે પેટ્રોલની કિંમતમાં ઘટાડો કર્યો છે તેવી જ રીતે ભારત સરકારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવો જોઇએ કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.