ભારે કરી / પેટ્રોલમાં 50 અને ડીઝલમાં 70 રૂપિયાનો એક ઝાટકે તોતિંગ ભાવવધારો, ઇન્ડિયન ઓઇલે લીધો મોટો નિર્ણય

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ક્રૂડ ઓઇલની કિંમતમાં પણ ભારે વધારો ઝીંકાયો છે જેના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.

મિત્રો શ્રીલંકાના રૂપિયાના ભારે અવમૂલ્યનને કારણે કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ભારે વધારો કર્યો છે.

શ્રીલંકામાં એક જ મહિનામાં ત્રીજી વખત કંપનીઓએ ઇંધણના ભાવમાં વધારો કર્યો છે.

લંકા ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડીઝલની છૂટક કિંમતમાં 75 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

હાલમાં શ્રીલંકામાં પેટ્રોલની કિંમત 254 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 214 રૂપિયા પ્રતિ લીટર છે.

એલઆઈઓસીના મેનેજીંગ ડાયરેક્ટર મનોજ ગુપ્તાએ જણાવ્યું છે કે સાત દિવસમાં શ્રીલંકાના રૂપિયામાં યુએસ ડોલર સામે 57 રૂપિયાનો ઘટાડો થયો છે.

જેની સીધી અસર તેલ અને ગેસોલીન ઉત્પાદનોના ભાવ પર પડે છે જેને કારણે તેલ અને ગેસની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.

આ ઉપરાંત મનોજ ગુપ્તાએ જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય તેલના ઊંચા ભાવને કારણે અમને ભારે નુકશાન થઇ રહ્યું છે જેથી અમારી પાસે ભાવ વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

તેમણે એમ પણ કહ્યું કે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરવા છતાં પણ અમારે ભારે નુક્સાન સહન કરવું પડશે.

મિત્રો તમને જણાવી દઈએ કે એલ આઈઓસી ને શ્રીલંકાની સરકાર તરફથી કોઇ સબસીડી મળતી નથી.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.