પેટ્રોલ 33 રૂપિયા અને ડીઝલ 23 રૂપિયા સસ્તું, જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

મિત્રો પેટ્રોલ અને ડીઝલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મોટી રાહત મળ્યા બાદ હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.

કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એકસાઇઝ ડયુટીમાં મોટો કાપ મૂક્યા બાદ વિવિધ રાજ્ય સરકાર દ્વારા પણ વેટ ઘટાડીને મોટી રાહત આપવામાં આવી છે.

મિત્રો દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ વેચવાવાળું રાજ્ય રાજસ્થાન છે.

રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં એક લીટર પેટ્રોલનો ભાવ 116 રૃપિયા છે જ્યારે ડીઝલનો ભાવ 100.21 રૂપિયા પ્રતિ લીટર છે.

આ રાજ્યના હનુમાનગઢ માં પેટ્રોલ 115.21 પ્રતિ લીટર અને ડીઝલ 99.49 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યું છે.

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં એક એવું શહેર છે જ્યાં સૌથી મોંઘુ પેટ્રોલ ડીઝલ વેચાય રહ્યું છે.

પોર્ટ બ્લેયર કે જે ભારતના આંદામાન ટાપુ પર છે ત્યાં એક લિટર પેટ્રોલ શ્રી ગંગાનગરની સરખામણીએ 33.38 રૂપિયા અને ડીઝલ 23.40 રૂપિયા સસ્તુ વેચાઈ રહ્યું છે.

હાલમાં પોર્ટ બ્લેયર પર એક લિટર પેટ્રોલની કિંમત 87.10 અને ડીઝલની કિંમત 89.96 રૂપિયા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.