જનતાને પડ્યો ડબલ માર : એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો તો બીજી તરફ ઘરેલુ એલપીજીના ભાવમાં પણ થયો વધારો

મિત્રો રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એવા સમયે વધારો કરવામાં આવ્યો હતો જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત સો ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ હતી.

મિત્ર આપણે જાણીએ છીએ કે હાલમાં રશિયા યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ક્રૂડ ઓઇલની કિંમતમાં ખૂબ જ વધારો થયો છે.

હાલમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ 130 ડોલરને પાર પહોંચી ગઈ છે ત્યારે ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે.

આ ઉપરાંત ઘરેલુ એલપીજી સિલિન્ડરની વાત કરીએ તો 6 ઓક્ટોબર 2021 બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડર 21 માર્ચ 2022 સુધી 140 ડોલરને પાર પહોંચી ગયા હતા.

આ દરમિયાન ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં નહોતો આવ્યો પરંતુ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો.

આપણે જાણીએ છીએ કે ઓક્ટોબર 2021 થી માર્ચ 2022 ની વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત માં 275 રૂપિયાનો વધારો થયો છે.

જ્યારે માર્ચ 2021 લઈને માર્ચ 2022 સુધીમાં ઘરેલુ એલપીજીની કિંમતમાં માત્ર 81 રૂપિયાનો વધારો નોંધાયો હતો પરંતુ હવે ઘરેલુ સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થવા જઈ રહ્યો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.