ડેમમાંથી ધોધ સ્વરૂપે પાણી આકાશમાં ચડયું, જુઓ અદભૂત નજારો

મિત્રો આજકાલ ઘણી કુદરતી ઘટનાઓ ઘટતી હોય છે જેને જોઈને આપણે દંગ રહી જતા હોઇએ છીએ આવી જ ઘટના હાલમાં જોવા મળી છે.

આપણે જાણીએ છે કે આ વર્ષે ચોમાસામાં અતિભારે વરસાદ પડ્યો છે બધા નદી-નાળા ડેમો છલકાઈ ગયા છે ત્યારે મધ્યપ્રદેશના સિધિ જિલ્લાના દેવરી ગામના ડેમમાં અદભુત નજારો જોવા મળ્યો હતો જેને જોઈને બધા લોકો દંગ રહી ગયા.

મિત્રો આ ગામની ડેમનું પાણી વાવાઝોડાને કારણે આકાશને સ્પર્શી રહ્યું હતું અને આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ નજારો જોવા આસપાસના ગામોના લોકો ઉમટી પડ્યા હતા.

મિત્રો તમે વીડિયોમાં જોઈ શકો છો કે ડેમનું પાણી હજારો ફૂટ ઉંચે આકાશને સ્પર્શી રહ્યું છે.

જેવી રીતે વાવાઝોડું આવે ત્યારે ધૂળની ડમરી ચડતી હોય કે વંટોળ આવતો હોય તેવી જ રીતે પાણી આકાશને આંબી રહ્યું છે.

કેટલાક લોકો આ ઘટનાને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે અને કેટલાક લોકો વિજ્ઞાન ની કોઈ ઘટના ગણી રહ્યા છે.

મિત્રો તમને આ ઘટના કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવશો અને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ પોસ્ટ ને બધા લોકો સુધી શેર અવશ્ય કરજો જેથી કરીને બીજા લોકો પણ આ નજારો જોઇ શકે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.