પાનકાર્ડને આધારકાર્ડ સાથે ઘર બેઠા કરો આ રીતે લિંક, છેલ્લી તારીખ 30 જૂન નહિતર થઈ જશે કાર્ડ બંધ!

મિત્રો શું તમે તમારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કર્યું છે?

જો ન કર્યું હોય તો તરત જ કરી લેજો કેમકે નહિતર તમારું પાનકાર્ડ થઈ શકે છે બંધ અને ભરવો પડે છે ભારે દંડ.

પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 હતી જેને વધારીને 30 જૂન 2022 કરવામાં આવી છે.

એટલા માટે જો હવે તમે 30 જૂન સુધીમાં તમારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક નહીં કરો તો તમારે ભરવો પડી શકે છે બમણો દંડ.

31 માર્ચ બાદ 500 રૂપિયાની લેટ ફી લગાવવામાં આવી હતી એટલે કે જો તમે 30 જૂન સુધીમાં તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક નહીં કરો તો તમારે એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

હવે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત થઇ ગયું છે, જો આવું નહીં કરવામાં આવે તો તમારું પાનકાર્ડ બંધ થઈ જશે.

જો તમે વિચારી રહ્યા હોય કે આ પાન કાર્ડ બંધ થવાથી કંઈ નહીં થાય તો તમને જણાવી દઈએ કે ડિમેટ એકાઉન્ટ થી લઈને બેન્ક એકાઉન્ટ ખોલવા, મ્યુચલ ફંડમાં નાણા રોકવા વગેરે માટે પાનકાર્ડ ખૂબ જરૂરી છે, પાનકાર્ડ વીના તમે આમાંથી કોઈ પણ કામ કરી શકશો નહીં.

પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક ન કરવા પર તમારું પાનકાર્ડ બંધ થઈ શકે છે અને પાન કાર્ડની જરૂર હોય તેવી કોઈપણ સુવિધાનો લાભ તમે લઈ શકશો નહીં.

આપણે જાણીએ છીએ કે અત્યારે પાનકાર્ડ બધી જગ્યાએ ફરજિયાત થઈ ગયું છે એટલા માટે જ હજુ સુધીમાં તમે આ કામ નથી કર્યું તો તરત જ તમે તમારા આધારકાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવી દો.

ઘરે બેઠા જો તમે તમારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માંગો છો તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોવા માટે અહીં ક્લિક કરો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.