આ ફોટામાં બધા સ્ક્રુ નથી, સ્ક્રુ વચ્ચે બીજું શું છે? તે શોધી આપો તો તમે ખરા હોશિયાર કહેવાય!!

જો મિત્રો તમે દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકો છો તો એનો અર્થ એવો થાય છે કે તમારી દ્રષ્ટિ સારી છે પરંતુ મિત્રો આજે આપણે એક ચિત્ર લાવ્યા છીએ જેમાંથી તમારે એક છુપાયેલી વસ્તુ શોધી કાઢવાની છે.

આ એક પ્રકારની પઝલ છે જેમાં લોકો તેને હલ કરવામાં મન મૂકી રહ્યા છે. બાળપણથી જ બાળકો અલગ-અલગ પ્રકારના કોયડાઓ ઉકેલવાનું પસંદ કરતા હોય છે અને રુચિ પણ બતાવતા હોય છે.

ઘણી વખત એવું પણ બનતું હોય છે જેને ઉકેલવા માટે તમે મગજનો પુરેપુરો ઉપયોગ કરી લો છો તો પણ તેનો જવાબ મળી શકતો નથી.

મિત્રો આજે તમારા માટે એક વિચિત્ર પઝલ લઈને આવ્યા છીએ. આ ચિત્રમાં તમારે કંઈક એવું શોધી કાઢવું પડશે જે આ ચિત્રમાં છુપાયેલુ છે.

આવું કરવાથી તમારું મગજ તીક્ષ્ણ બને છે અને સમસ્યાઓનું ઝડપી સમાધાન કરવાની તમારી ક્ષમતામાં વધારો થાય છે. મિત્રો ચિત્રની આ પ્રકારની વિશેષતાને કારણે આવા કલાકારને 2008માં જર્મન બોડી પેઈન્ટિંગ ચેમ્પિયનનો એવોર્ડ પણ મળ્યો હતો.

સોશિયલ મીડિયામાં હાલમાં એક તસવીર વાઇરલ થઇ છે જેમાંથી કેટલીક તસવીરો ખૂબ જ મનોરંજન છે.

આપણે નાનપણથી જ અલગ-અલગ પ્રકારના કોયડાઓ ઉકેલવાનું પસંદ કરીએ છીએ જ્યારે કોઈ આપણને કોયડો ઉકેલવાનું કહે ત્યારે આપણે આપણા મગજના ઘોડા દોડાવીએ છીએ અને સૌપ્રથમ જવાબ આપવાનો પ્રયાસ કરીએ છીએ.

મિત્રો પઝલ ઉકેલવાથી તમારા મગજની ક્ષમતા વધે છે, તમારું મગજ તીક્ષ્ણ બને છે અને સમસ્યાઓને ઝડપી ઉકેલવાની તમારી ક્ષમતામાં પણ વધારો થાય છે.

મિત્રો આજની પઝલ એ તમારી આંખ અને મગજના સંકલનથી ઉકેલ ઉકેલી શકાય તેવું ચિત્ર છે.

સામાન્ય રીતે આ પ્રકારના ચિત્રોવાળા કોયડામાં તમારે અંદરથી કોઈ વસ્તુ છુપાયેલી હોય તેને શોધી કાઢવાની હોય છે. લોકો સામાન્ય રીતે પ્રથમ નજરે આ વસ્તુને ઉકેલી શકતા નથી કે શોધી શકતા નથી પરંતુ ઘણી કોશિશ કર્યા બાદ તમે આમાંથી કંઈક અલગ વસ્તુ શોધી કાઢો છો.

મિત્રો ચિત્રમાં તમે જ જોઈ શકો છો કે આડાઅવળા ગોઠવાયેલા સ્ક્રુ છે પણ આ સ્ક્રુ ની વચ્ચે એક એવી અલગ વસ્તુ પણ છુપાયેલી છે જે તમારે શોધી કાઢવાની છે.

જો મિત્રો તમે મગજ દોડાવ્યા બાદ આ વસ્તુ શોધી કાઢો છો તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો.

જો તમે આ વસ્તુ શોધી શકતા નથી કે આ ચિત્રમાં અન્ય શું છુપાયેલું છે તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ ચિત્રમાં સ્ક્રુની વચ્ચે એક સ્પ્રિંગ છુપાયેલી છે.

ફોટોમાં તમે જોઈ શકો છો લાલ કલરના રાઉન્ડ વચ્ચે એક સ્ટિંગ છુપાયેલી છે જે આપણે પહેલી નજરમાં શોધી શકતા નથી.

તો મિત્રો તમને પણ આ પઝલ પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા અન્ય મિત્રો સુધી પણ આ પોસ્ટને શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.