રાહતના સમાચાર / ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો અને પેટ્રોલ થશે બંધ !!

મિત્રો મોંઘવારી દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે પ્રજાને થોડી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ખાવાના તેલની કિંમતો ઘટાડવાનો આદેશ આપ્યો છે.

મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા એડિબલ એસોસિયેશનને તાત્કાલિક ધોરણે પંદર રૂપિયા પ્રતિ લીટર ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે.

આ ઉપરાંત દેશમાં પેટ્રોલ બંધ થઈ જશે તેની કલ્પના કોઈ પણ ના કરી શકે ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એવો દાવો કર્યો છે કે આવનારા પાંચ વર્ષમાં દેશમાં પેટ્રોલ પર પ્રતિબંધ લાગી જશે અને દેશમાં તેની જરૂર નહીં પડે.

તેમણે જણાવ્યુ છે કે વિદેશોમાં પણ બાયો ઇથેનોલનો ઉપયોગ વાહનોમાં થઈ રહ્યો છે. આ ઉપરાંત ગ્રીન હાઇડ્રોજનનું નિર્માણ પણ કૂવાના પાણીથી કરી શકાય છે અને તેને 70 રૂપિયા પ્રતિ કિલોના હિસાબે વેચી પણ શકાય છે.

મિત્રો કેન્દ્રીય મંત્રીના આ દાવાની સરચાઈ તો તમને ભવિષ્યમાં જ ખબર પડશે, પણ જો પેટ્રોલનો અન્ય કોઈ વિકલ્પ લાગુ થઈ જશે તો સામાન્ય માણસ માટે આ એક મોટી રાહતની વાત હશે.

આ ઉપરાંત તેમણે ખેડૂતો માટે પણ એક મોટું નિવેદન આપ્યું કે ખેડૂતોએ ફક્ત ઘઉં, ચોખા, મકાઈ વગેરે પાક ઉગાડવાથી ખેડૂતોનું ભવિષ્ય ઉજ્જવળ નહીં બને પરંતુ સાથે સાથે કંઇક નવું કરવાની પણ જરૂર છે.

હવે ખેડૂતોએ અન્નદાતાની સાથે સાથે ઉર્જા દાતા પણ બનવાની જરૂર છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.