નીલમ રત્ન બદલી શકે છે તમારી જિંદગી, ખાતરી ન હોય તો ફોટાને સ્પર્શ કરો તમારી બધી મનોકામના પૂર્ણ થશે

મિત્રો રત્ન શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ એક રત્ન હોય છે. ગ્રહોના શુભ પ્રભાવને વધારવા માટે અને અશુભ પ્રભાવને ઘટાડવા માટે ગ્રહોને ધારણ કરવામાં આવે છે.

જીવનમાં આવતી અલગ અલગ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અલગ-અલગ પ્રકારના રત્નો ધારણ કરવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રત્નોનું મનુષ્યના જીવનમાં ખૂબ જ મહત્વ છે. રત્નો તમને મુસીબતો અને આવનારી પરેશાનીઓથી બચાવે છે. આ ઉપરાંત શરીર માથી રોગો દુર કરે છે અને આર્થિક સમસ્યા હોય તો તે પણ દૂર કરે છે.

મિત્રો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આજે આપણે એવા ઉપાયો વિષે વાત કરીશું જે તમારા ઊંઘેલા ભાગ્યને જગાડી દેશે અને તમને માલામાલ કરી દેશે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ઘણા બધા રત્નો વિશેની માહિતી આપવામાં આવી છે. મિત્રો ખાસ કરીને એવી બે રાશિઓ કે જેના ઉપર શનિદેવનો વિશેષ પ્રભાવ રહે છે. આ રાશિના લોકોને નીલમ રત્ન ધારણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

નીલમ રત્નને બહુ શક્તિશાળી અને પ્રભાવશાળી રત્ન માનવામાં આવે છે. નીલમ રત્ન ધારણ કરવાથી વ્યક્તિની કિસ્મત બદલાઈ જાય છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સલાહ લીધા વિના નીલમ રત્ન ધારણ કરવું જોઈએ નહીં.

નીલમ રત્ન શનિનું રત્ન માનવામાં આવે છે. નીલમ રત્ન કુંભ અને મકર રાશિવાળા લોકોએ પહેરવું જોઈએ.

નીલમ રત્નને રાત્રે નીલા કલરના કપડામાં લપેટીને તમારા તકિયા નીચે રાખી દેવો જોઈએ જો તમને રાતે સારી ઉંઘ આવે તો સમજી લો કે નીલમ રત્ન તમને અનુકૂળ છે.

નીલમ રત્ન ધારણ કરવાથી તમારામાં આત્મવિશ્વાસ જોવા મળે છે અને તેનો પ્રભાવ દેખાવાનું શરૂ થઈ જાય છે. નીલમ રત્નને પહેરનાર જાતક બુદ્ધિમાન, સુંદર અને તાકાતવર થઈ જાય છે.

મકર અને કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે એટલા માટે આ બંને રાશિ ઉપર શનિની અસર જોવા મળે છે. મકર અને કુંભ રાશિના જાતકો જો નીલમ રત્ન ધારણ કરે છે તો તેમને અવશ્ય લાભ થાય છે આવું કરવાથી તેમને ધન, સફળતા અને સન્માન પ્રાપ્ત થાય છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.