ફરી લાગશે લોકડાઉન? સરકારે તૈયારી કરી શરુ, થઈ જાવ સાવધાન

મિત્રો સમગ્ર વિશ્વમાં કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન  તબાહી મચાવી રહ્યો છે અને ધીરે ધીરે કોરોનાનો કહેર વધી રહ્યો છે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓમિક્રોન  ખૂબ જ ખતરનાક છે જેને કારણે અમેરિકાના મિશિગનમાં હોસ્પિટલો દર્દીઓથી ખીચોખીચ ભરાઈ ગઈ છે.

આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દવાખાનાઓમાં વેન્ટિલેટર ઓછા પડી રહ્યા છે.

કોરોનાના દર્દીઓની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં મિશિગનમાં 11783 નવા કેસ નોંધાયા હતાં જેમાંથી 235 લોકોના મોત થયા છે.

ભારતની વાત કરીએ તો છેલ્લા બે અઠવાડિયામાં 49 ટકાથી પણ વધુ કેસ નોંધાયા છે અને વધારે પરિસ્થિતિ ખરાબ ન બને તે માટે નેશનલ ગાર્ડને પણ બોલાવવામાં આવી છે.

હાલમાં અમેરિકામાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 43 કેસ મળી આવ્યા છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે ક્રિસમસ નજીક આવી રહી છે જેના કારણે બજારોમાં ભીડ જોવા મળી રહી છે અને આ પ્રકારે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

આ ઉપરાંત બીજી તરફ સ્વીત્ઝરલૅન્ડમાં ફરી એકવાર Lockdown જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે જ્યાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે.

બ્રિટનના એક વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે જો સામાજિક મેળાવડા ઉપર પ્રતિબંધ લગાવવામાં નહીં આવે તો આવતા વર્ષે જાન્યુઆરીમાં દેશમાં કોરોનાવાયરસ ના નવા પ્રકારથી ઉત્પન્ન થતી મોટી લહેરનો સામનો કરવો પડી શકે તેમ છે.

બ્રિટનના દેશોમાં કોરોનાવાયરસના નવા પ્રકારોને લગતા કેસોની સંખ્યા વધીને 1265 થઈ ગઈ છે.

દેશની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે જો લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો આવતા વર્ષે જાન્યુઆરીથી બ્રિટનમાં કોરોનાની મોટી લહેરનો સામનો કરવો પડી શકે છે.

ભૂમિકા વેરિએન્ટ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટથી વધારે ખતરનાક દેખાઈ રહ્યો છે.

ભારત દેશમાં પણ કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે જેને કારણે અનેક રાજ્યોમાં પ્રતિબંધો કડક કરવામાં આવ્યા છે.

જો લોકો સરકારની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન નહીં કરે તો અન્ય દેશોની જેમ ભારતની અંદર પણ કડક પ્રતિબંધ ફરીથી યથાવત કરવાની ફરજ પણ પડી શકે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.