વાહનચાલકો થઈ જાવ સાવધાન : હવે જો રસ્તા પર આ ભૂલ કરી તો સીધો જ 10000 રૂપિયાનો દંડ

મિત્રો રસ્તા ઉપર વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે.

આજે આપણે વાત કરીશું યાતાયાત નિયમો વિશે કે મોટાભાગના લોકો યાતાયાત નિયમોનું પાલન કરતા નથી કેમ કે એ લોકો જાણતા જ નથી કે યાતાયાત નિયમો શું છે અને કઇ રીતનું આપણે તેનું ઉલ્લંઘન કરી રહ્યા છીએ.

મિત્રો આ નિયમ ઇમરજન્સી વાહનોને રસ્તો દેવાનો છે.

હકીકતે કોઈપણ મોટર વાહન ચાલક માટે આ અનિવાર્ય છે કે તે ઇમર્જન્સી વહીકલને આગળ જવા માટે રસ્તો આપે.

જો કોઈ વ્યક્તિ આવું નથી કરતો તો તેનું ચલાન કપાઇ શકે છે અને તેને મોટો દંડ ભરવો પડી શકે છે.

એટલા માટે જો તમે પણ આ નિયમોનું ભૂલથી પણ ઉલ્લંઘન કરી રહ્યા છો એ તો આવું કરતા તમે પકડાશો તો દંડ ભરવો જ પડશે.

નિયમ પ્રમાણે ઇમરજન્સી વાહનો રસ્તો ન આપવા ઉપર તમારો ચલાન કપાઇ શકે છે.

ઇમરજન્સી વાહનોની વાત કરીએ તો તેમાં ફાયર બ્રિગેડ વાહન અને એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે જેને રસ્તો આપવો ખૂબ જ જરૂરી છે.

જો તમે આવું નથી કરતા તો મોટર વાહન અધિનિયમ 2019 હેઠળ વાહન ચાલકને 10000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

સંશોધિત એમવીની ધારા 194 (ઈ) હેઠળ રસ્તા ઉપર ફાયર બ્રિગેડ અથવા એમ્બ્યુલન્સ સેવા ઇમરજન્સી સેવાઓના વાહનોને રસ્તો ન આપવા વાળા કોઈપણ મોટર ચાલક પર દસ હજાર રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે.

પોલીસ સાથે સાથે મોટર વાહન વિભાગના સહાયક નિરીક્ષક ઉલ્લંઘન કરવા વાળા પાસેથી દંડ વસૂલ કરે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.