દીકરીના સાસરીયામાં ભૂલથી પણ આ વસ્તુઓ ન આપવી નહીતર દીકરીનું ઘર થઈ જશે બરબાદ

દરેક મા-બાપને એવું સપનું હોય છે કે પોતાની દીકરી જ્યારે લગ્ન બાદ તેના ઘરે જાય તો પોતાના પરિવારમાં ખૂબ જ ખુશ રહે તેને કોઈ પણ પ્રકારની તકલીફ કે પરેશાની ન આવે અને સાસરિયા વાળા તરફથી તેને ખૂબ જ પ્રેમ મળે પરંતુ ઘણી વખત જાણતા-અજાણતામાં અમુક એવી ભૂલો થઇ જતી હોય છે જેના કારણે દીકરીનું જીવન દુઃખોથી ભરાઈ જાય છે.

મિત્રો આજે આપણે જાણીશું કે જ્યારે દીકરીને વિદાય કરતા સમયે કઈ ચીજો ભૂલથી પણ આપવી જોઈએ નહીં :

1. મરચું :

દીકરીને વિદાય આપતી વખતે ભૂલથી પણ તેને મરચું ન આપવું જોઈએ કે તેણે સાથે મરચુ રાખવું જોઈએ નહીં, આવું કરવાથી તેના લગ્નજીવનમાં કડવાશ ઊભી થવા લાગે છે.

એવું માનવામાં આવે છે કે દીકરીની સાથે મરચું આપવામાં આવે તો નવા સંબંધોની શરૂઆતમાં જ તકરાર થવા લાગે છે જેથી વિદાય સમયે જો તમારે કંઈક આપવું જ હોય તો ફળ અને સૂકો મેવો આપવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

2. ચુલો :

ઘણા લોકો દીકરીને ઘરવખરીનો સામાન એટલે કે ખાસ કરીને ચુલો પણ આપે છે પરંતુ મિત્રો તમારે આવી ભૂલ કરવાની નથી.

જો તમે આવું કરો છો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, તમે દીકરીને ચુલો આપીને તમે એ વાતને પ્રોત્સાહન આપી રહ્યા છો કે તે નવા પરિવારમાં જઈને પોતાનો ચુલો અલગ કરી લે.

દીકરીને ચુલો આપવાને બદલે તમે ડિનર સેટ અથવા અન્ય કોઈ પણ ગૃહસ્થી સાથે જોડાયેલી વસ્તુઓ આપી શકો છો.

3. મીઠું :

ભૂલથી પણ દીકરીને વિદાય સમયે મીઠું આપવું જોઈએ નહીં, મીઠું આપવાનો મતલબ થાય છે કે તમે નવા સંબંધોમાં દીકરીને તાલમેલ કરતા રોકી રહ્યા છો.

મીઠું આપવાનો મતલબ એવો થાય છે કે તમે ઈચ્છો છો કે દીકરી ફક્ત પિયરના સંબંધોને જ નિભાવે એટલા માટે નવા સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે તે માટે દીકરીને વિદાય કરતા સમયે મીઠાઈ આપવી જોઈએ પરંતુ મીઠું ન આપવું જોઈએ.

4. અથાણું :

દીકરીને વિદાય આવતી વખતે ભૂલથી પણ અથાણું ન આપવું જોઈએ એવું માનવામાં આવે છે કે દીકરીને જો અથાણું આપવામાં આવે તો નવા સંબંધો બનતા પહેલા જ તેમાં ખટાશ આવી જાય છે.

અથાણાની પ્રકૃતિ ખાટી હોય છે જેને કારણે એવું માનવામાં આવે છે એટલા માટે વિદાય કરતી વખતે જો તમે ખાવા પીવાની અન્ય ચીજો આપી શકો છો પરંતુ ભૂલથી પણ અથાણું આપવું જોઈએ નહીં.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.