મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહીં!!

ઘણા લોકો વારંવાર હોટેલમાં જમવા જતા હોય છે જેને બહાર ખાવાનો શોખ હોય છે, અમુક લોકોને કોઇ કારણોસર નાછૂટકે હોટલમાં જમવું પડતું હોય છે.

હોટેલમાં વિવિધ પ્રકારના શાક ખોરાક મળે છે જેમાં પંજાબી, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, ચાઈનીઝ, મેક્સિકન વગેરે પ્રકારના ખોરાક મળતા હોય છે.

મિત્રો હોટલ કે રેસ્ટોરંટમાં મળતા ગ્રેવીવાળા ખોરાકથી તમારે ચેતી જવાની જરૂર છે કારણ કે આ ગ્રેવીવાળા ખોરાક તમે ઓર્ડર આપ્યાના માત્ર થોડાક જ મિનિટમાં તૈયાર થઈ જાય છે કારણ કે આ ગ્રેવી તાજી હોતી નથી જે ઘણા દિવસો પહેલા બનાવેલી હોય છે.

મિત્રો જે ગ્રેવી બનાવવા માટે ઘણો બધો સમય લાગે છે, હોટેલોમાં ગ્રેવી અઠવાડિયા સુધી ફ્રિજમાં મૂકીને રાખવામાં આવતી હોય છે જેનો ઉપયોગ તેને ગરમ કરીને કરવામાં આવે છે.

મિત્રો ગ્રેવી પણ અલગ-અલગ ગુણવતાની કે બજારમાં મળતા શાકભાજી પણ અલગ અલગ પ્રકારના વાપરવામાં આવતા હોય છે.

આપણે જાણીએ છીએ કે મોટાભાગે ગ્રેવી બનાવવા માટે બદલામાં નીકળેલા શાકભાજી જ વાપરવામાં આવતા હોય છે એટલે કે સાવ છેલ્લી ગુણવત્તાવાળું શાકભાજી હોય તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ તેને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવામાં આવતા હોય છે.

આ પ્રકારની ગ્રેવીમાં સમય જતા એસીડ બનવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે અને એસિડ ઉત્પન્ન થાય છે અને આ એસીડ ના કારણે આપણા શરીરમાં 80 ટકા આલ્કલાઇન અને 20 ટકા એસીડીકની જરૂર પડે છે જે પ્રમાણ જળવાતું નથી અને એસિડનું પ્રમાણ વધી જાય છે.

આ પ્રકારે વાસી ગ્રેવી ખાવાથી આપણી હોજરીને નુકસાન થાય છે. આપણે જીભના સ્વાદ પ્રમાણે ગ્રેવી ખાઈએ છીએ પરંતુ હોજરીને તેનો સામનો કરવો પડે છે જેનાથી ખૂબ જ તકલીફ પડે છે.

આવા ગ્રેવીવાળા શાક શરીરમાં ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે એટલા માટે હોટલમાં આવા ગ્રેવીવાળું શાક ક્યારે પણ ખાવા જોઈએ નહીં.

જો તમારે ગ્રેવીવાળું શાક ખાવાની ઈચ્છા હોય તો તમે ઘરે જ આ રીતે શાક બનાવીને ખાઈ શકો છો. ઘણી વખત હોટલોમાં વાસી ખોરાક પણ આપવામાં આવતો હોય છે એટલા માટે હંમેશા જ્યાં ગરમ ખોરાક બનતો હોય તેવી હોટલની પસંદગી કરવી જોઈએ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.