ઉતરાયણના દિવસે ભૂલથી પણ આ વસ્તુનું દાન ના કરતા નહિતર ભિખારી બની જશો, કરોડોની સંપત્તિ પણ થઈ જશે ગાયબ

મકરસંક્રાંતિના પવિત્ર દિવસે કહેવાય છે કે દાન કરવાથી હજારો પાપો ધોવાઈ જાય છે.

મિત્રો તમારે પણ મકરસંક્રાંતિના દિવસે કોઈક વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ પરંતુ આ સાથે એ પણ જાણવું જરૂરી છે કે કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ.

ઉત્તરાયણના દિવસે તલનું, કપડાનું, ગોળનું દાન કરો છો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ઉતરાયણના દિવસે ક્યારેય પણ સાવરણીનું દાન ન કરવું જોઈએ કેમ કે સાવરણી માતા લક્ષ્મીનું રૂપ કહેવાય છે તેથી ઉત્તરાયણના દિવસે સાવરણીનું દાન ન કરવું જોઈએ.

આપણે લોકો સાવરણી જૂની થાય એટલે તેને નાખી દઈએ છીએ પરંતુ તેવું પણ ન કરવું જોઈએ, સાવરણી હંમેશા ખોલીને નાખવી જોઈએ.

મકરસંક્રાંતિના દિવસે કપડાંનું દાન અવશ્ય કરવું જોઈએ. આ દિવસે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને કપડાંનું દાન કરવું જોઈએ.

જે લોકો કપડાંનું દાન કરે છે તે લોકો મોટી ભૂલ કરતા હોય છે કેમ કે મોટા ભાગના લોકો જૂના કપડાંનું દાન કરતા હોય છે.

પરંતુ જૂના કપડાં દાનમાં ન આપવા જોઈએ. જો તમે કપડાંનું દાન કરવા માંગતા હોય તો નવા કપડાનું દાન કરવું જોઈએ.

મકરસંક્રાંતિના દિવસે સરસવના તેલનું દાન કરવું જોઈએ જેનાથી ભગવાન શનિદેવની કૃપા તમારા ઉપર હંમેશને માટે બની રહે છે.

મકરસંક્રાંતિના દિવસે ક્યારેય પણ બળી ગયેલા તેલનું દાન ન કરવું જોઈએ છે, તમે આવું કરશો તો ખૂબ જ નુકસાન તમારે ભોગવવું પડશે.

જો તમે તેલનું દાન કરવા ઈચ્છો છો તો હંમેશા શુદ્ધ તેલનું દાન કરી શકો છો.

ઘણા લોકો મકરસંક્રાંતિના દિવસે સ્ટીલના વાસણો અથવા પ્લાસ્ટિકના વાસણો દાન કરતા હોય છે.

મિત્રો આ દિવસે ક્યારેય પણ સ્ટીલના વાસણો અથવા પ્લાસ્ટિકના વાસણોનું દાન ન કરવુ જોઈએ.

જો આ દિવસે તમે દાન કરવા માંગો છો તો હમેશા ગરીબ વ્યક્તિને ચાદરનું દાન કરી શકો છો, તલનું દાન કરી શકો છો, ગોળનું દાન કરી શકો છો. આ બધી જ વસ્તુઓનું દાન તમે કરી શકો છો.

આ ઉપરાંત મકરસંક્રાંતિના દિવસે કોઈ ધારદાર વસ્તુઓનું દાન ન કરવું જોઈએ.

એટલા માટે મિત્રો મકરસંક્રાંતિના દિવસે આ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.