દિવાળીના દિવસે ભુલથી પણ ન કરવા આ 7 કામ નહિતર માતા લક્ષ્મી નારાજ થઈ જશે

આસો મહિનાની અમાવસ્યાની તિથિ એટલે દિવાળીનો તહેવાર.

આ દિવસે લોકો ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે.

શાસ્ત્ર મુજબ દિવાળીના દિવસે શુભ મુહૂર્તમાં માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે.

હવે આપણે જાણીએ કે દિવાળીના દિવસે આ 7 બાબતોનું ધ્યાન રાખો:

  1. સવારે મોડું ઉઠવું જોઈએ નહિ
  2. મા લક્ષ્મીને તુલસી ન ચડાવવી
  3. ઘરને ગંદુ ન કરવું
  4. રાત્રે ઊંઘવું નહીં
  5. ગરીબોને દાન આપવું
  6. ક્રોધ ન કરવો
  7. કોઈપણ વ્યક્તિનું અનાદર ન કરવુ

નોંધ: આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ. આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.