જાણો આ વિચિત્ર વૃક્ષ વિશે કે જ્યાં ઝાડ પર ઉગે છે છોકરીઓ !!

મિત્રો આપણે દુનિયામાં ઘણી બધી એવી અજીબોગરીબ ચીજ વસ્તુઓ જોતા જ હોઈએ છીએ પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ઝાડ ઉપર છોકરીઓ ઉગતી હોય?

જી હા મિત્રો દુનિયામાં એક એવું વૃક્ષ છે જ્યાં ફળના રૂપમાં છોકરીઓ ઉગે છે.

મિત્રો થાઈલેન્ડનાં જંગલમાં આ પ્રકારનું એક અનોખું ઝાડ જોવા મળે છે જેના પર નરીફોન નામનું ફળ ઉગે છે જે દેખાવમાં બિલકુલ નિર્વસ્ત્ર મહિલાની જેવું લાગે છે અને આ ફળ લીલા રંગનું હોય છે.

થાઈલેન્ડમાં આવેલું આ દુર્લભ વૃક્ષ જેની ઉપર નરીફોન નામનું આ ફળ કે જે સંપૂર્ણ રીતે મહિલાના શરીર જેવું લાગે છે તે જોવા મળે છે. મિત્રો આ ફળ ઝાડ ઉપર લટકતું જોવા મળે છે અને દૂર દૂરથી લોકો આ ઝાડ પર લાગેલાં ફળ ને જોવા માટે થાઇલેંડ જઈ રહ્યા છે.

મિત્રો આ ઝાડને લઈને ત્યાં સ્થાનિક લોકોમાં ઊંડી માન્યતા જોવા મળી રહી છે ત્યાંના લોકો માને છે કે આ ઝાડને ભગવાન ખુદ થાઈલેન્ડના હિમાફ્નના જંગલમાં લગાવ્યું હતું અને તેના કારણે જ ઝાડ પર આવા અજીબ ગરીબ પ્રકારના ફળ આવે છે.

એવું પણ માનવામાં આવે છે કે સદીઓ પહેલા ભગવાન ઇન્દ્ર તેમની પત્ની અને બાળકો સાથે આ જંગલમાં રહેતા હતા.

એકવાર જ્યારે ભગવાનની પત્ની જંગલમાં ફળ લેવા માટે ગઈ ત્યારે કેટલાક લોકોએ તેના ઉપર હુમલો કર્યો અને તેમની રક્ષા કરવા માટે ભગવાન  જંગલમાં આવ્યા અને તરત જ નરીફોનના વૃક્ષો ઉગાડયાં અને હુમલો કરનારને છેતરવા માટે તેમને આ ઝાડ પર એવા ફળો ઉગાડ્યા કે જે સ્ત્રીના આકારના હોય.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.