તમારા નખ કાપીને આ જગ્યા ઉપર નાખી દો અને પછી એવો ચમત્કાર થશે કે તમારું જીવન તમારા ઇશારા પર ચાલશે!

નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે આપણા જીવનમાં ચઢાવ ઉતાર, સુખ દુખ તો આવે જ છે પરંતુ ઘણા એવા વ્યક્તિઓ છે જેના જીવનમાં હંમેશા દુઃખ જ હોય છે એટલે કે હંમેશા તેને દુર્ભાગ્યનો સામનો કરવો પડતો હોય છે.

મિત્રો આજે આપણે જે પ્રયોગ જાણવાના છીએ તે પ્રયોગ ખૂબ જ લાભદાયી નીવડશે. આ ઉપાય એક મોટો અને ખાસ તાંત્રિક ઉપાય છે જે બધા લોકોએ કરવો જોઈએ જેને કારણે તમારા દરેક પ્રકારના દુર્ભાગ્યમાંથી છુટકારો મળી શકે એટલે તમારા જીવનમાં જો દુઃખો હોય તો એ પણ દૂર થઇ શકે.

જો આ ઉપાયથી તમને અવશ્ય લાભ થાય અને તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અથવા હર હર મહાદેવ પણ જરૂરથી લખજો.

જો મિત્રો તમારા જીવનમાં લાંબા સમયથી દુઃખ હોય અથવા કોઈ બીમારી લાંબા સમયથી ચાલી રહી હોય અથવા કોઈ શત્રુ તમને પરેશાન કરતા હોય અને જીવનની અંદર દુર્ભાગ્ય એટલુ બધું વધી ગયું હોય કે કોઈ પણ કાર્ય થઈ શકતું ન હોય ત્યારે સમજી જવું જોઈએ કે નકારાત્મક ઉર્જા એ તમને સંપૂર્ણ રીતે જકડી લીધા છે.

હવે આ બધી નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવવા માટે તમારે એક ઉપાય કરવાનો છે અને આ ઉપાય તમે ઘરેથી પણ કરી શકો છો.

મિત્રો તમારે હાથ પગના નખ મંગળવાર, ગુરૂવાર અને શનિવારે ભૂલથી પણ કાપવાના નથી. તમારે તમારા હાથ અને પગના નખ ફક્ત રવિવાર અથવા બુધવારના દિવસે જ કાપવા જોઈએ.

હવે નખ કાપ્યા બાદ કુલ મળીને 20 આંગળીઓના નખ તમારે કાપવાના છે. 10 હાથના અને 10 પગના. તમારે એવું નથી કરવાનું કે ફક્ત હાથના નખ કાપી લીધા અને પગના નખ નથી કાપ્યા.

તમારે બધી આંગળીઓના નખ કાપવાના છે ત્યારબાદ આ નખને 41 વખત તમારા ઉપરથી ઉતારી લેવાના છે.

મિત્રો આ પ્રયોગ સૂર્યાસ્તના સમયે થવો જોઈએ. પોતાના ઉપરથી 41 વખત નખ ઉતારી લીધા બાદ નખને અગ્નિમાં નાખી દેવાના છે અને બિલકુલ ભસ્મ કરી નાખવાના છે જ્યારે તમારા નખ રાખ બની જાય છે તો તેની સાથે તમારું બધું જ દુઃખ, દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા પણ ભસ્મ થઈ જાય છે.

મિત્રો જીવનમાં ધનની સમસ્યા રહેતી હોય તો તેનું એક બીજો પણ ઉપાય છે. જો તમે જાણતા-અજાણતા આ પ્રકારની ભુલો કરો છો તો તમારે તેનું મોટુ પરિણામ ભોગવવું પડશે.

મોટાભાગના લોકોને એવી ટેવ હોય છે કે હાથ પગના નખ કાપ્યા પછી તે પોતાના નખને કચરાપેટી અથવા કોઈ ગંદી જગ્યાએ ફેંકી દેતા હોય છે જેથી તમારું દુર્ભાગ્ય શરૂ થઈ જાય છે. તમારે તમારા નખને કોઈ એવી જગ્યા પર નથી ફેંકવાના.

ધન, વેપાર સાથે જોડાયેલી ચીજોમાં લાભ મેળવવા માટે સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે તમારે પોતાની વીસ આંગળીઓના નખ કાપીને કોઈપણ છોડના મૂળમાં નાખી દેવાના છે.

તમે તમારા ઘરે રહેલા કોઈપણ છોડના કુંડામાં તમે નખ નાખી શકો છો અથવા કોઈપણ છોડ હોય તેની માટીમાં પોતાના નખ નાખી દેવા જોઈએ. આવું કરવાથી તમારા જીવનમાં મોટો બદલાવ અને પરિવર્તન થવા લાગશે જે તમે મહેસૂસ પણ કરી શકશો.

તમારા જીવનમાં રહેલી બધી જ નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્ય બધું નાશ પામશે અને પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકશો અને હંમેશા પ્રગતિ પણ કરી શકશો.

તો મિત્રો આ ઉપાય તમે અવશ્ય કરજો. તમને ચોક્કસ પરિણામ જોવા મળશે. માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો અને આ માહિતીને તમારા મિત્રો સાથે શેર કરજો.