નાગમણીને સ્પર્શ કરી તેના આશીર્વાદ લો, તમારા કામ આગામી 24 કલાકમાં જ પૂરા થઈ જશે

મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ઘણા બધા પશુ પક્ષીઓ અને પ્રાણીઓ છે જેનું આધ્યાત્મિક રીતે પણ ખૂબ જ મહત્વ છે જેમ કે ગાય, સાપ વગેરે.

જયારે આપણે નાના હતા ત્યારે ઘણી એવી વાર્તાઓ સાંભળી હતી જેની અંદર સાપ અને નાગમણીનો ઉલ્લેખ જોવા મળતો હતો.

ત્યારે આપણા મનમાં એવો સવાલ અવશ્ય થાય છે કે શું ખરેખર સાપ પાસે નાગમણી કે રત્ન કે મણી હશે? કે આ બધી કલ્પનાઓ છે?

મિત્રો આપણા જ્યોતિષશાસ્ત્રના ગ્રંથ બૃહદસંહિતામાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે વિશ્વમાં એવા ઘણા બધા સાપ છે કે જેની પાસે મણી હોય જેને મણીધર સાપ કહેવામાં આવે છે.

હાલમાં આ પ્રકારના સાપ મળવા ખૂબ જ મુશ્કેલ છે પરંતુ બૃહદસંહિતામાં આ વિશે બહુ જ સચોટ અને રસપ્રદ ઉલ્લેખ આપેલો છે.

મિત્રો નાગમણી એટલે કે સર્પમણી કે જેને સાપમણી પણ કહેવાય છે જે નાગના માથા ઉપર સ્થિત હોય છે અને નાગમણી જ્યાં હોય છે ત્યાં પ્રકાશ ફેલાય છે.

નાગમણી જ્યાં હોય ત્યાં તેજોમય પ્રકાશ જોવા મળે છે. આ ઉપરાંત તે અન્ય તમામ રત્નો કરતા ખૂબ જ તેજોમય હોય છે અને વધુ પ્રભાવશાળી હોય છે.

એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ રત્ન ધારણ કરે છે તેને કોઈપણ પ્રકારના ઝેરની અસર થતી નથી અને તે વ્યક્તિ હંમેશને માટે રોગમુક્ત રહે છે.

વરાહમિહિરના મંતવ્ય પ્રમાણે જો રાજા અથવા વ્યક્તિ આ રત્ન ધારણ કરી લે છે કે તેની પાસે રાખે છે તેનો કોઈ દિવસે પરાજય થતો નથી તે હંમેશાં વિજયી જ બને છે.

મિત્રો તમને આ નાગમણી વિશેની માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખીને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.