નીતિન ગડકરીની મોટી જાહેરાત : હવેથી દરેક વાહનમાં આ વસ્તુ ફરજીયાત રાખવી પડશે

મિત્રો કેન્દ્રીય રોડ મિનિસ્ટર નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યું છે કે જો કારમાં એર બેગ કામ કરતી હોત તો 2020 ના વર્ષમાં ઓછામાં ઓછા 13022 લોકોના જીવ બચી ગયા હતા.

જેને લઇને વાહનચાલકો અને તેમાં બેસનાર લોકોની સલામતી માટે સરકાર નવા નિયમ બનાવવા જઇ રહી છે.

ગડકરીએ કહ્યું કે પરિવહન મંત્રાલય 1 ઓક્ટોબરથી નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે.

1 ઓક્ટોબરથી તમામ વાહનોમાં ઓછામાં ઓછી છ એર બેગ હોવી જોઈએ જેમાં સાઈડ એર બેગનો પણ સમાવેશ થઈ જાય છે.

1 ઓક્ટોબરથી તમામ વાહનોમાં સાઈડ સહિત ઓછામાં ઓછી છ એર બેગ રાખવી પડશે.

નીતિન ગડકરીએ જણાવ્યું કે દર વર્ષે આપણે પાંચ લાખ અકસ્માતનો સામનો કરવો પડે છે અને અકસ્માતમાં દોઢ લાખ લોકોના મોત થાય છે.

એટલા માટે આવી ઘટનાઓ અટકાવવા માટે અમે સંખ્યાબંધ પગલાં ભરી રહ્યા છીએ અને વાહનોમાં છ એરબેગ રાખવી ફરજિયાત કરવામાં આવી છે.

1 ઓક્ટોબરથી તમામ કારચાલકો અને તેમાં બેસનારની સલામતી માટે આ પ્રકારનો નવો નિયમ લાગુ કરવામાં આવશે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.