આ મોરપીંછ બદલી શકે છે તમારું જીવન, વિશ્વાસ ના હોય તો એક વાર “ઓમ” લખીને શેર કરો, તમારી બધી મનોકામના પૂર્ણ થઇ જશે

મિત્રો હિન્દુ ધર્મમાં મોરપીંછને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.

આપણે જાણીએ છીએ કે મોરપીંછ ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે અને તે પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે.

હિન્દુ ધર્મમાં મોરપીંછને ખૂબ જ શુભ માનવામાં આવે છે, આ ઉપરાંત મોરપીંછ માતા સરસ્વતી અને માતા લક્ષ્મીને પણ ખૂબ જ પ્રિય છે.

આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો પોતાના પુસ્તકમાં મોરપીંછને રાખતા હોય છે. આ ઉપરાંત ઘણા લોકો ઘરની શોભા વધારવા માટે પણ મોરપીંછનો ઉપયોગ કરે છે.

શાસ્ત્રો પ્રમાણે મોરપીંછ વાસ્તુદોષને દૂર કરે છે ચાલો હવે આપણે જાણીએ કે મોરપીંછ કઈ રીતે વાસ્તુ દોષને દૂર કરે છે…

જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય અને તેને દૂર કરવા માંગતા હોવ તો મોરપીંછને સફેદ દોરા વડે બાંધીને “ઓમ સોમાય નમઃ” નો જાપ કરો આવું કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને ગ્રહોની સ્થિતિમાં પણ સુધારો આવે છે.

જો તમે ધન વધારવા માંગતા હોવ તો જ્યાં તમે ધન મૂકેલું હોય ત્યાં અને જ્યાં તમારા આભૂષણ મુકેલા હોય તે જગ્યાએ મોરપીછ મૂકવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.

ઘરમાં સકારાત્મક ઊર્જા મેળવવા માટે તમે ઘરમાં મોરપીંછને રાખી શકો છો.

ઘરમાં કળા કરતા મોરની તસવીર રાખવાથી ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની રહે છે. આ ઉપરાંત મોરપીંછનો સંબંધ સુંદરતા અને ખુશીઓ સાથે પણ જોડાયેલો છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.