ઉનાળાની મજા / 400 રૂપિયામાં ઘરે લઇ આવો એસી, લાઈટબિલની પણ ચિંતા કરવાની જરૂર નથી, જાણો બેસ્ટ ઓફર

મિત્રો આપણે જાણીએ છીએ કે ગરમીની સીઝન એટલે કે ઉનાળો આવી રહ્યો છે ત્યારે જેની પાસે કુલર અથવા એસી છે તેણે સર્વિસ કરાવવાનું શરૂ કરી દીધું છે.

આપણે જાણીએ છીએ કે એ.સી. ખરીદવુ બધા માટે બજેટમાં નથી હોતું અને એસી લગાવ્યા પછી તેનું બિલ પણ લાકડા જેવું આવતું હોય છે.

પરંતુ મિત્રો હવે ચિંતા કરવાની જરૂર નથી કેમકે માર્કેટમાં એક ખૂબ જ દમદાર એસી આવ્યું છે જે અત્યાર સુધીના કોઇપણ એર કન્ડિશનર કરતા આકારમાં સૌથી નાનું છે.

આ ઉપરાંત જો તમે વીજળીનું બિલ ઓછું આવે તેવા પોર્ટેબલ કોલિંગ ડિવાઇસની તપાસમાં છો તો આ પોર્ટેબલ એર કન્ડીશનર એક શાનદાર વિકલ્પ બની શકે છે.

ઓછી કિંમતવાળા આ પોર્ટેબલ એર કન્ડીશનર થોડી જ વારમાં રૂમને ઠંડો કરી દે છે.

જો તમે ખરીદવા માંગતા હો તો જાણી લો આ પોર્ટેબલ એસી વિશે થોડીક માહિતી.

મિત્રો પોર્ટેબલ mini ac અભ્યાસ કરતી વખતે, ઓફિસમાં કામ કરતી વખતે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

આ ડિવાઇસને ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ખરીદી શકાય છે અને તેની શરૂઆતની કિંમત 400 રૂપિયાથી ચાલુ થાય છે અને બે હજાર રૂપિયા સુધી આ પ્રકારના પોર્ટેબલ મીની એસી બજારમાં મળે છે.

આ ઉપરાંત અલગ અલગ ડિઝાઇન અને અલગ-અલગ શેપમાં પણ મળે છે. એમેઝોન, ફ્લિપકાર્ટ આ બધી ઈ-કોમર્સ વેબસાઈટ ઉપરથી તમે ઓર્ડર કરી શકો છો.

કઈ રીતે કરે છે કામ?

મિત્રો આ પ્રકારના એસીમાં તમારે ડ્રાય આઈસ અથવા પાણીનો ઉપયોગ કરવો પડશે જેનાથી તમને કુલિંગ મળશે.

આ એસીનો ઉપયોગ કરવો ખુબ જ સરળ છે અને તેમાં વધારે વીજળી બિલ પણ આવતું નથી.

એક જગ્યા પર બેસીને કામ કરનારા લોકો માટે આ ડિવાઈસ ખૂબ જ શાનદાર છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.