ઉલ્કાપિંડ પડતા વ્યક્તિ બની ગયો કરોડપતિ : થયો મોટો ચમત્કાર

મિત્રો માન્યામાં ન આવે તેવી વાત જોશુઆની નામના વ્યક્તિ સાથે કે જે ઉતરી સુમાત્રામાં રહે છે તેની સાથે બની છે.

આ વ્યક્તિ કોફીન બનાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યો છે અને આ વ્યક્તિ એ સ્વપ્નમાં પણ ન વિચાર્યું હોય કે તે રાતોરાત કરોડપતિ બની જશે.

એટલે કે દરેક વ્યક્તિ પોતાનો પરિવાર સુખેથી જીવી શકે તેવી જીજીવિષા દરેકની હોય છે અને આવી ઈચ્છા જોસુઆની પણ હતી.

એટલા માટે જ આ વ્યક્તિ અઢળક તનતોડ મહેનત કરતો હતો.

જો કે એક દિવસ તેની સાથે જ ચમત્કાર થયો આ ચમત્કાર એવો થયો કે તેને હવે કંઈ જ કામ કરવાની જરૂર નહીં પડે.

મિત્રો એક વખત ઉલ્કાપિંડનો એક ટુકડો તેના ઘરને ચીરીને સીધો જ તેના ઘરની અંદર પડ્યો હતો ત્યારે તો બધા લોકો ગભરાઇ ગયા હતા પણ ત્યારબાદ માં જાણ થઈ કે આ પથ્થર કોઈ નાખ્યો નથી પણ આકાશમાંથી પડ્યો છે.

વ્યક્તિએ ગવર્મેન્ટનો સંપર્ક કર્યો ત્યારે તેને જાણ થઈ કે 2.1 કિલોગ્રામનો ઉલ્કાપિંડ તેના ઘર પર પડ્યો હતો.

આ ઉલ્કાપિંડ ચાર અરબ વર્ષ જૂનો છે. આ ઉલ્કાપિંડના બદલામાં તેને એક-બે લાખ નહીં પણ પૂરા દસ કરોડ રૂપિયા મળ્યા હતા.

જોશુઆ કહે છે કે હું આખી જિંદગી મહેનત કરત તો પણ મને આટલા બધા રૂપિયા ન મળત જેટલા મને આ ઉલ્કાપિંડ એ આપ્યા છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.