માર્કેટયાર્ડના આજના બજારભાવ, જાણો બધી યાર્ડના ભાવો, મગફળી-કપાસની ધુમ આવક શરૂ

મિત્રો આ વર્ષે મગફળી અને કપાસનો મબલક પાક થયો છે અને હવે ચોમાસાએ વિદાય લેતા માર્કેટયાર્ડમાં મગફળી અને કપાસની આવક શરૂ થઇ ગઇ છે આ સાથે રાજ્ય સરકાર પણ લાભપાંચમથી મગફળીની રૂપિયા 1055 ના ટેકાના ભાવે ખરીદી કરવાનું શરૂ કરશે.

સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતો દિવાળી પહેલા જ પોતાનો માલ વેચીને આવક મેળવી શકે એટલા માટે હાલમાં માર્કેટયાર્ડમાં ખેડૂતો મોટાપાયે માલ ઠાલવી રહ્યા છે.

આજે આપણે સૌરાષ્ટ્રની મોટી મોટી માર્કેટ યાર્ડના આજ (13/10/2021)ના બજારભાવ જાણીશું.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે.

આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.