મજેદાર ગુજરાતી ઉખાણા | કોયડા | પહેલીયા | Ukhana | Paheliya | Puzzle | Koyda

ઉખાણું : 1

એવી કઈ ચીજ છે?? જે ચાલતા ચાલતા થાકી જાય તો તેની ગરદન કાપવાથી ફરીથી ચાલતી થઈ જાય?

 

જવાબ : પેન્સિલ 

 

ઉખાણું : 2

એ કઈ ચીજ છે જે જેટલી વધે એટલી જ ઓછી થાય છે?

 

જવાબ : ઉમર(Age)

 

ઉખાણું – 3

એવી કઈ ચીજ છે જે બાળક ને જુવાન અને જુવાન ને વૃદ્ધ બનાવી દે છે?

 

જવાબ : ઉમ્ર (Age)

 

ઉખાણું – 4

એક વ્યક્તિ તેની જીંદગીમાં સૌથી વધારે શું સાંભળે છે?

પોતાનું નામ

 

ઉખાણું – 5

એવો કયો ડ્રાઈવર છે જેને લાયસન્સ ની જરૂર નથી હોતી?

સ્ક્રુ ડ્રાઈવર

 

આવા જ નવાનવા વિચિત્ર ઉખાણા જોવા માટે પેઇઝને લાઇક અને ફોલો કરો અને પોસ્ટને શેર કરો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે. જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.