મહાશિવરાત્રીના દિવસે ફટકડીને તમારા ઘરના ખુણામાં રાખી દો, તમારી બધી મુશ્કેલી થશે દૂર અને બની જશો કરોડપતિ

મિત્રો મહાશિવરાત્રીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે.

દરેક તહેવારો ઉપર અલગ અલગ દેવી-દેવતાનું મહાત્મ્ય સંકળાયેલું હોય છે. મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને સમર્પિત છે.

મિત્રો આજે આપણે જાણીશું કે શાસ્ત્રો પ્રમાણે મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવતો આ 1 ચમત્કારિક ઉપાય કે જેના દ્વારા તમે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત કરી શકો છો અને ઘર પરિવાર ઉપર રહેલી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી તમે છુટકારો મેળવી શકો છો.

મહાશિવરાત્રીના દિવસે વ્રત-ઉપવાસનું મહત્વ બતાવવામાં આવ્યું છે.

આ દિવસે મોટા ભાગના લોકો વ્રત ઉપવાસ કરે છે. શ્રદ્ધા અને પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખે છે.

જો તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યાઓમાંથી તમે છુટકારો મેળવવો હોય તો તમારે આ એક ઉપાય કરવાનો છે.

વાસ્તુશાસ્ત્રમાં ફટકડીનો વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ફટકડીને જો તમારા ઘરમાં યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહે છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ફટકડીના ઉપાયથી ઘરમાં રહેલી દરિદ્રતા અને ગરીબી દૂર થાય છે અને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા તમારા ઘર ઉપર બની રહે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે મહાશિવરાત્રીના દિવસે વહેલા સવારે ઉઠી ગંગા સ્નાન કર્યા પછી તમારે આ ઉપાય કરવાનો છે.

સૌપ્રથમ તમારે સ્નાન કર્યા બાદ એક લાલ રંગનું કપડું લેવાનું છે અને તેમાં બે ફટકડીના ટુકડા મૂકવાના છે ત્યારબાદ આ લાલ કપડામાં ફટકડીના બે ટુકડા મૂકીને તેની પોટલી બનાવવાની છે.

હવે આ પોટલીને માતા લક્ષ્મીના ચરણોમાં મૂકી દેવાની છે અને ત્યારબાદ માતા લક્ષ્મીને અને ભગવાન વિષ્ણુ સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે સાથે તમે ધૂપ અગરબત્તી પણ કરી શકો છો.

શિવરાત્રીના દિવસે તમારે માતા લક્ષ્મીને ભગવાન વિષ્ણુ અને પીળા રંગના ફૂલ અને પીળા રંગની મિઠાઈ નો ભોગ અર્પણ કરવાનો છે.

ત્યારબાદ માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની વિધિવત રીતે પૂજા કરવાની છે અને બે હાથ જોડીને પ્રણામ કરવાના છે અને તમારી બધી જ મનોકામના અને ઈચ્છા કહેવાની છે.

આ કર્યા પછી આ લાલ કપડામાં બાંધેલી ફટકડીની પોટલીને તમારા ઘરના ઉત્તર દિશાના ખૂણામાં સ્વચ્છ જગ્યાએ રાખી દો.

મહાશિવરાત્રીના દિવસે આખી રાત રાખ્યા પછી તમારે બીજા દિવસે સવારે આ લાલ કલરની પોટલીને તમારા ઘરની તિજોરીમાં મૂકી દેવાની છે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે મિત્રો મહાશિવરાત્રીના દિવસે ફટકડી સાથે જોડાયેલા જ આ ઉપાય કરવામાં આવશે તો માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા તમારા પરિવાર ઉપર બની રહેશે અને આ ઉપાય કરવાથી ભગવાન ભોળાનાથની પણ વિશેષ કૃપા તમારા ઉપર બની રહે છે.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે