પોરબંદરના શિવ મંદિરમાં થયો મોટો ચમત્કાર : ચમત્કાર જોતા લોકો ડરી ગયા !!

મિત્રો આપણે જાણીએ છીએ કે 21મી સદી ચાલી રહી છે ત્યારે અનેક ચમત્કારો પણ થતા રહે છે જેને લઇને લોકોમાં કુતૂહલ જોવા મળતું હોય છે.

આપણું માનવ જીવન ઘણા બધા રહસ્યોથી ભરેલું છે અને આપણા ભારત દેશમાં ડગલેને પગલે ભક્તિનો વાસ છે ત્યારે ગુજરાત રાજ્યમાં આવેલા પોરબંદરના શિવલિંગમાં ચમત્કાર થયો હતો.

મિત્રો પોરબંદર શહેરમાં આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિરમાં એક ચમત્કાર થયો હતો.

આ ભાવેશ્વર મંદિરની અંદર અનેક ભક્તો પૂજા અર્ચના કરતા ગયા.

સોમવારે બપોરે મંદિરના ગર્ભગૃહમાં પૂજારી સાફ-સફાઈ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ એક સાપ આવી ચડયો હતો.

મંદિરના પૂજારી અશ્વિનીગીરી ગોસ્વામીના નજરે આ સાપ આવ્યો અને જોતજોતામાં જ આ સાપ શિવલિંગની ફરતે વિંટળાઈ ગયો હતો.

આ સમયે મંદિરમાં હાજર પૂજારી તેમજ અન્ય ભક્તો સાપને જોઇને ડરી ગયા હતા પરંતુ શિવમંદિરમાં સાપ આવવાની ઘટનાને લોકો એ શ્રધ્ધા ગણાવી હતી.

અને જે રીતના સાપ શિવલિંગને વીંટળાઈને બેસી ગયો તેને જોતા લોકો તેને ભગવાન શંકરનો સાક્ષાત ચમત્કાર માની રહ્યા છે અને સાથે હર હર મહાદેવના નારા પણ લગાવ્યા હતા.

આ ઉપરાંત શિવ મંદિરમાં સાપ આવવાની ઘટના વાયુવેગે સોશિયલ મીડિયામાં ફેલાઈ ગઈ હતી અને તેનો વિડીયો પણ પોરબંદરના સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

ચેતવણી: આ માહિતી અલગ અલગ સોર્સમાંથી એકત્ર કરી તમારા સુધી માત્ર તેનો સાર પહોચાડવાનો પ્રયત્ન કરીએ છીએ.

આર્ટીકલમાં જણાવેલ માહિતી સંપૂર્ણ સાચી હોય તેવો દાવો આ વેબસાઈટ કે પેજ કરતી નથી. માત્ર તમારા સુધી જાણકારી માટે માહિતી પહોચાડીએ છીએ.

ઉપરના આર્ટીકલના તમામ પ્રસારણ અને માલિકી હક પેજ એડમીનના છે. તેથી આર્ટીકલનો કોઇ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઇટ એકટ મુજબ ગુનો છે.

જો કોઈ આવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.